સરદાર બનતા પહેલાં: વલ્લભભાઇ

સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...

નવમી નવેમ્બર: એક ભુલાયેલો સૌરાષ્ટ્ર-સંગ્રામ

દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

હિન્દ મહાસાગરના ઉત્તર ભાગમાં અનેક વખત સમુદ્રી ચક્રવાત - સાઈક્લોન - આવે છે અને તેનાથી કિનારાના દેશોને જાનમાલનું નુકશાન થાય છે. ચક્રવાત એટલે નીચું દબાણ ધરાવતા...

‘રેખા કી આંખોં મેં ગિરકર ઊઠને કી એક કૈફિયત થી. જિંદગી લોગોં કો હિલા કર રખ દેતી હૈ! ઇન્સાન બાર બાર ગીરતા હૈ મગર જબ તક વો હર બાર ઉસી તાકત સે ના ઉઠે, ઉસકે અંદર જીને કા અંદાઝ પૈદા નહીં હોતા. ટૂટકર બિખરને કે બાદ વાપસ સંભલને કી ઇસી તાકત કા અહેસાસ...

બિહાર પછી પણ ભારતમાં ચૂંટણીનો વાયરો ચાલુ છે. ડિસેમ્બરની ઠંડીમાં કાશ્મીરે સ્થાનિક વિકાસ પરિષદોમાં મોટા પાયે મતદાન કર્યું તેમાં બે નવી નવાઈની વાત હતી. એક...

નવા વર્ષનો આ પ્રથમ આર્ટિકલ એટલે સૌને નૂતન વર્ષના અભિનંદન. આવનારું વર્ષ આપ સૌના જીવનમાં ખુબ સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને શાંતિ લઈને આવે તેવી પ્રાર્થના.

કોરોના વાઈરસ મહામારીમાં કપરા કાળમાં સમગ્ર વિશ્વે અભૂતપૂર્વ સંજોગોનો સામનો કર્યો છે. દરેક વ્યક્તિ એક અથવા બીજી રીતે યાતના સહન કરી રહી છે. ઘણા લોકોએ પોતાના...

હું ઈંગ્લિશ અને ગુજરાતી પુસ્તકો વાંચવાનો ભારે શોખ ધરાવું છું અને તેમાં પણ જીવનચરિત્રો વાંચવાનું મને ગમે છે. અસંખ્ય લોકો કોવિડ-૧૯ની ગંભીર અસરો સામે સંઘર્ષ...

દરિયે ચાલતા ચાલતા દાદાએ કહ્યું, ‘જો, બેટા, નવું વર્ષ હવે શરૂ થશે, તારા અભ્યાસકાળમાં, નોકરી-ધંધામાં ને સામૂહિક, વ્યક્તિગત જીવનમાં ઉપયોગી થાય એવા પાંચ મહત્ત્વના સંકલ્પો તું લઈશ અને બનેતેટલી સચ્ચાઈથી પાળીશ તો તું સુખી થઈશ.’

હર્ષદ મહેતાના જીવન આધારિત ‘સ્કેમ ૧૯૯૨: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ સિરીઝ આજકાલ ખુબ લોકપ્રિય બની રહી છે. એક ગુજરાતી શેરદલાલની નાના પાયે કરેલી શરૂઆતથી લઈને દેશના...

ગુજરાત અને દેશ, તેમજ વિદેશવાસીઓ ગુજરાતીઓ - ભારતીયો પણ દીપોત્સવી પર્વ મનાવી રહ્યાં છે. થોડાક દિવસોમાં જ વાક્બારસ, ધનતેરસ, રૂપચૌદસ, દિવાળીના તહેવારો ઝમગમશે....

ગુજરાતની આઠ બેઠકોની પેટા-ચૂંટણીના પ્રચારનો શોરબકોર છેલ્લી ઘડી સુધી ચાલ્યો. મંગળવારે મતદાન પણ થઇ ગયું. આ આઠે બેઠકો કોંગ્રેસ પાસે હતી પણ ‘પક્ષની અંદરની અવગણના’ને...



to the free, weekly Gujarat Samachar email newsletter