
જિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા (જીએસઆઇ)ના તાજા અભ્યાસના તારણ અનુસાર, ઝારખંડની ધરતીમાં એક લાખ ટન કરતાં પણ વધુ સોનું ધરબાયેલું પડયું હોવાની સંભાવના છે.
અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી હટાવીને ભારતમાં કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સખ્તાઈને...
અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.
જિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા (જીએસઆઇ)ના તાજા અભ્યાસના તારણ અનુસાર, ઝારખંડની ધરતીમાં એક લાખ ટન કરતાં પણ વધુ સોનું ધરબાયેલું પડયું હોવાની સંભાવના છે.
વિશ્વનાં ટેક્નોલોજીથી સમૃદ્ધ ટોચના ૨૦ શહેરોની યાદીમાં ભારતનાં બેંગ્લૂરુને સ્થાન મળ્યું છે. એક પ્રોપર્ટી કન્સલ્ટન્ટ કંપની દ્વારા કરાયેલા સર્વેમાં ટેક-રિચ...
એશિયા પેસિફિક પ્રદેશની એક બિલિયન ડોલર સુધીની આવક ધરાવતી ટોચની ૨૦૦ કંપનીઓમાં ભારતની ૧૧ કંપનીઓએ સ્થાન મેળવ્યું છે. આવી કંપનીઓમાં અવંતિ ફિડ્સ લિમિટેડ અને...
ચીનના શેરબજારમાં નોંધાયેલા કડાકાએ વિશ્વભરના શેરબજારોને હચમચાવી નાખ્યા છે. ચાઇનીઝ મૂડીબજારમાં જોવા મળેલી નબળાઇના પગલે વિશ્વસ્તરે એક નવી આર્થિક કટોકટીની...
વિશ્વપ્રસિદ્ધ બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા પ્રસિદ્ધ થયેલી વિશ્વના ૧૦૦ સૌથી વધુ કમાણી કરતા સેલિબ્રિટીસની યાદીમાં મિલેનિયમ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, સલમાન...
આર્થિક કટોકટીમાં ઘેરાયેલા વિજય માલ્યાના હાથમાંથી હવે આઇપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) પણ સરી જાય તેવા સંજોગો આકાર લઇ રહ્યા છે. જેએસડબલ્યુ ગ્રૂપના...
વિશ્વના અન્ય વિકસિત દેશોની સરખામણીમાં અનેક પ્રતિકૂળતાઓ અને મંદીના માહોલ છતાં ભારતીય અર્થતંત્રે વિકાસના પંથે ઝડપી મજલ કાપી છે. વર્લ્ડ બેન્કના અહેવાલ અનુસાર,...
પ્રતિષ્ઠિત ઉદ્યોગગૃહ ટાટા સન્સ હવે આસમાનમાં વ્યવસાયની પાંખ ફેલાવવા પ્રયત્નશીલ છે. ટાટા સન્સે એર એશિયામાં પોતાનો હિસ્સો વધારવા માટે વાટાઘાટ શરૂ કરી હોવાના...
ભારતમાં હાઉસિંગ ક્ષેત્રે બહુ ઝડપભેર વિકસી રહેલી સ્ટાર્ટઅપ કંપની હાઉસિંગ ડોટકોમનાં બોર્ડ ઓફ ડાયરેક્ટરે કંપનીના કો-ફાઉન્ડર રાહુલ યાદવને સીઈઓ પદેથી દૂર કર્યા...
બંધન ફાઇનાન્સિયલ સર્વિસને યુનિવર્સલ બેન્ક સ્થાપવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ)ની મંજૂરી મળી ગઇ છે અને ૨૩ ઓગસ્ટના રોજ બેન્કની પહેલી બ્રાન્ચ કાર્યરત...