એપલ 6 કરોડ આઇફોનનું ઉત્પાદન હવે ભારતમાં કરશે

અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી હટાવીને ભારતમાં કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સખ્તાઈને...

જો કોઈ દેશ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરશે તો અમે બદલો લઈશુંઃ ચીનની ચીમકી

અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.

આપના લોકપ્રિય એશિયન ન્યૂઝ સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'નું વેચાણ કરતી બે ડઝન જેટલી સ્વતંત્ર દુકાનો ખાતે બન્ને અખબારોના વિતરણ સંબંધે ભારે ચિંતા અને ફરિયાદોને પગલે અમે હવે લેસ્ટરના વાચક મિત્રોની સેવા કરવા નવી વિતરણ વ્યવસ્થા કરવા મજબૂર...

સહારા ગ્રૂપના વડા સુબ્રતો રોયને ફરી એક વખત સુપ્રીમ કોર્ટ તરફથી નિરાશા સાંપડી છે. કોર્ટે જેલમાં બંધ સુબ્રતો રોયની જામીન અરજી મંજૂર કરવા માટે રૂ. ૫,૦૦૦ કરોડની...

રોજે રોજ શહેરના દરેક વિસ્તારમાં ચોરી અને લુંટના બનાવો વધી રહ્યા છે ત્યારે આપણી મૂલ્યવાન જ્વેલરી, સોના-ચાંદી-હીરાના દાગીના, શેર સર્ટિફિકેટ્સ-બોન્ડ્ઝ-પ્રોપર્ટી સહિતના મહત્ત્વના દસ્તાવેજો અને અન્ય કિંમતી ચીજ વસ્તુઅો તથા દસ્તાવેજો ઘરે રાખવાનું સલામત...

નવી દિલ્હીઃ ભારતીયો ભલે ‘અચ્છે દિન’ની રાહ જોઇ રહ્યા હોય, પણ માત્ર બે મિનિટમાં તૈયાર થતી મેગી માટે તો અત્યારે બૂરે દિન આવી ગયા છે. સ્વાદ વધારવા માટે ઉપયોગમાં...

કેરળ સરકારે રાજકીય વિવાદનો વંટોળ ઉઠવા છતાં ૭૫૦૦ કરોડ રૂપિયાનો વિઝહિન્જામ પોર્ટ પ્રોજેક્ટ ગુજરાતસ્થિત અદાણી પોર્ટને સોંપવાનો નિર્ણય કર્યો છે.

પ્રેમનું પ્રતીક ગણાતા તાજ મહલની મુલાકાત લેતાં ૭૦-૮૦ લાખ પ્રવાસીઓ હવે વિશ્વની આ અજાયબીના ફોટોગ્રાફ પાડીને તાત્કાલિક મિત્રોને કે પરિવારના સભ્યોને મોકલી શકશે...

જાણીતા બિઝનેસમેન અને પીપાવાવ ડિફેન્સના ચેરમેન નિખિલ ગાંધી સામે રૂ. ૧૦૦ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. દુબઈ સ્થિત બિલિયોનેર સની વારકીની માલિકીની કંપની...

ઢાકાઃ ભારતની બે ટોચની વીજ ઉત્પાદક કંપનીઓ અદાણી પાવર અને રિલાયન્સ પાવર બાંગ્લાદેશમાં પાવર પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ દ્વારા ૪૬૦૦ મેગાવોટની વીજળીનું ઉત્પાદન...

એથેન્સ, બર્લિનઃ ગ્રીસના વડા પ્રધાન ટીસિપ્રાસે ગ્રીસના લેણદારોની આકરી ટીકા કરતા એવો આક્રોશ ઠાલવ્યો હતો કે તેઓ ગ્રીસનું માનભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે....

મુંબઈઃ દેશના ટોચના કોર્પોરેટહાઉસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૪૧મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે કંપની આગામી ૧૨થી ૧૮ માસમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter