એપલ 6 કરોડ આઇફોનનું ઉત્પાદન હવે ભારતમાં કરશે

અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી હટાવીને ભારતમાં કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સખ્તાઈને...

જો કોઈ દેશ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરશે તો અમે બદલો લઈશુંઃ ચીનની ચીમકી

અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.

નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા પહેલી એપ્રિલે જાહેર કરાયેલી આગામી પાંચ વર્ષ માટેની નવી વિદેશ વેપાર નીતિમાં 'મેક ઇન ઇન્ડિયા' પર ખાસ ભાર મૂકાયો છે. ૨૦૨૦ સુધીમાં...

મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઇંડિયાની સ્થાપનાને ૮૦ વર્ષ પૂરા થયા તે પ્રસંગે પહેલી એપ્રિલે મુંબઇમાં યોજાયેલા આર્થિક સમાવેશક સંમેલનના ઉદઘાટન સમારોહને સંબોધતા વડા...

મુંબઈઃ ભારતીય અર્થતંત્રમાં મોદી સરકારના સારા ઇરાદાઓ અને વિઝનને લીધે આશાવાદ જરૂર વધ્યો છે, પરંતુ દેશમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળતાં વધુ એક વર્ષનો સમય...

નવી દિલ્હીઃ છેલ્લાં પાંચ વર્ષમાં બેન્કો વિરુદ્ધ ૩.૭૦ લાખથી પણ વધુ ફરિયાદો નોંધાઇ છે. આમાં પણ સૌથી વધુ ૧.૦૨ લાખ ફરિયાદો સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયા...

નવી દિલ્હીઃ સરકારી કંપની એર-ઈન્ડિયાએ ૨૦૧૩માં યુપીએ સરકારના શાસનકાળ દરમિયાન શા માટે જંગી ખોટ ખાઈને પાંચ બોઈંગ ૭૭૭ વિમાન એતિહાદને વેચી નાખ્યા હતા તે અંગે...

પૂણેઃ કમોસમી વરસાદ ભારતભરનાં ખેડૂતો માટે વેરી બન્યો છે. ફાગણ માસની મધ્યમાં પડેલા ગુજરાતમાં કેસર કેરી, કપાસ, ઘઉં, જીરુના સહિતના કૃષિ પેદાશોને ભારે નુકસાન...

નવી દિલ્હીઃ છેલ્લા લાંબા સમયથી મુશ્કેલીમાં મૂકાયેલા સહારા ગ્રૂપને એક તરફ સુપ્રીમ કોર્ટે જેલમાં કેદ તેના વડા સુબ્રતો રોયને જામીન પર છોડાવવા માટે ભંડોળ એકઠું...

નવી દિલ્હીઃ ભારત સરકારના મંત્રાલયોમાં જાસૂસી પ્રકરણની તપાસ કરી રહેલી તપાશનીસ સંસ્થા સીબીઆઇએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ (ફાઇનાન્સ)...

મુંબઈ: વર્ષ ૨૦૦૮માં લેહમેન બ્રધર્સના પતન બાદ 'મહામંદી'ને રોકવા માટે તમામ દેશોની સેન્ટ્રલ બેન્કોએ સંયુક્ત પ્રયાસ કર્યા હતા, પરંતુ હવે નાણાકીય બજારમાં આવી...

હ્યુસ્ટનઃ સોશિયલ નેટવર્કિંગ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી કંપની ફેસબુકે હવે ઇ-કોમર્સ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. શોપિંગ સર્ચ એન્જિન ‘ધ ફાઇન્ડ’ને ખરીદીને ઇ-કોમર્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter