એલન મસ્કે ઇતિહાસ રચ્યોઃ 500 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ

અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ એલન મસ્કે ઇતિહાસ રચ્યો છે. 500 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર તેઓ પ્રથમ વ્યક્તિ બની ગયા છે. ટેસ્લાના શેરોમાં તેજી તથા તેમની ટેક કંપનીઓ - એક્સ એઆઈ અને સ્પેસએક્સના મૂલ્યાંકનમાં થયેલા વધારાના પગલે મસ્ક આ સિમાચિહ્ન હાંસલ...

હવે અંબાણી, અદાણી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવાની તૈયારીમાં

પરમાણુ ક્ષેત્રની સરકારી કંપની ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) હેઠળ શઇ થયેલા ‘ભારત સ્મોલ મોડયુલર રિએક્ટર' (BSMR) પ્રોજેક્ટમાં ખાનગી ઉદ્યોગ સમૂહોએ રસ દાખવ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પાવર, જિંદલ સ્ટીલ એન્ડ પાવર, ટાટા...

પ્રેમનું પ્રતીક ગણાતા તાજ મહલની મુલાકાત લેતાં ૭૦-૮૦ લાખ પ્રવાસીઓ હવે વિશ્વની આ અજાયબીના ફોટોગ્રાફ પાડીને તાત્કાલિક મિત્રોને કે પરિવારના સભ્યોને મોકલી શકશે...

જાણીતા બિઝનેસમેન અને પીપાવાવ ડિફેન્સના ચેરમેન નિખિલ ગાંધી સામે રૂ. ૧૦૦ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. દુબઈ સ્થિત બિલિયોનેર સની વારકીની માલિકીની કંપની...

ઢાકાઃ ભારતની બે ટોચની વીજ ઉત્પાદક કંપનીઓ અદાણી પાવર અને રિલાયન્સ પાવર બાંગ્લાદેશમાં પાવર પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ દ્વારા ૪૬૦૦ મેગાવોટની વીજળીનું ઉત્પાદન...

એથેન્સ, બર્લિનઃ ગ્રીસના વડા પ્રધાન ટીસિપ્રાસે ગ્રીસના લેણદારોની આકરી ટીકા કરતા એવો આક્રોશ ઠાલવ્યો હતો કે તેઓ ગ્રીસનું માનભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે....

મુંબઈઃ દેશના ટોચના કોર્પોરેટહાઉસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૪૧મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે કંપની આગામી ૧૨થી ૧૮ માસમાં...

મુંબઇઃ બિલિયોનેર જિંદાલ ભાઈઓ એકબીજાની કંપનીઓમાં રહેલા હિસ્સાના જટિલ માળખાની જગ્યાએ વધારે સરળ માળખું અમલમાં મૂકવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

કોલકતાઃ ભારતના એફએમસીજી ક્ષેત્રની ટોચની કંપની ઇમામીએ હિમાચલ પ્રદેશની એસબીએસ બાયોટેકની માલિકીની ‘કેશ કિંગ’ બ્રાન્ડ હસ્તગત કરી છે. મંગળવારે રૂ. ૧૬૫૧ કરોડમાં...

મુંબઈ: ભારતમાં ઇ-કોમર્સ સેક્ટર રાજાના કુંવરની જેમ વિકસી રહ્યું છે. વિકાસના પંથે હરણફાળ ભરી રહેલા આ સેક્ટરની સફળતાથી પ્રેરાઈને ટોચનાં ઉદ્યોગ સમૂહો પણ તેમાં...

નવી દિલ્હી: મેગી નુડલ્સ આરોગ્ય માટે હાનિકારક હોવાના અહેવાલોથી નેસ્લે ઇન્ડિયાના શેરના મૂલ્યમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ૨૮ મેના રોજ વિવાદે જોર પકડ્યું ત્યારથી...

નવી દિલ્હીઃ શાસનનું એક વર્ષ પૂરું થવાના પ્રસંગે જોરશોરથી વિકાસગાથાની વાતો કરી રહેલી નરેન્દ્ર મોદી સરકાર માટે નબળું ચોમાસું ૨૦૧૫માં સૌથી મોટો પડકાર બની...



to the free, weekly Gujarat Samachar email newsletter