સાવિત્રી જિંદાલઃ 39.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે દેશનાં સૌથી ધનાઢ્ય મહિલા

‘ફોર્બ્સ’ ઈન્ડિયાએ તૈયાર કરેલા વર્ષ 2025 ભારતના સૌથી ધનાઢ્ય લોકોની યાદી મુજબ હરિયાણાના હિસારના ધારાસભ્ય અને ઓ.પી. જિંદાલ ગ્રૂપનાં ચેરપર્સન સાવિત્રી જિંદાલ દેશના સૌથી ધનવાન મહિલા બન્યા છે. તેમની કુલ સંપત્તિ 39.6 બિલિયન ડોલર (આશરે રૂ. 3.3 લાખ...

એલન મસ્કે ઇતિહાસ રચ્યોઃ 500 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ

અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ એલન મસ્કે ઇતિહાસ રચ્યો છે. 500 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર તેઓ પ્રથમ વ્યક્તિ બની ગયા છે. ટેસ્લાના શેરોમાં તેજી તથા તેમની ટેક કંપનીઓ - એક્સ એઆઈ અને સ્પેસએક્સના મૂલ્યાંકનમાં થયેલા વધારાના પગલે મસ્ક આ સિમાચિહ્ન હાંસલ...

સીબીઆઈએ ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા સામે કોર્ટમાં દાખલ કરેલા પુરક આરોપનામામાં દાવો કર્યો છે કે 2015-16 દરમ્યાન જ્યારે કિંગફિશર એરલાઇન્સ આર્થિક ભીંસમાં...

સ્ટારબક્સના નવા ભારતવંશી સીઇઓ લક્ષ્મણ નરસિમ્હન્ મહિનામાં એક વખત કંપનીના સ્ટોર્સમાં ગ્રાહકોને કોફી સર્વ કરશે. તેમણે જણાવ્યું હતું કે, કંપનીનું કલ્ચર, ગ્રાહકો,...

બ્રિટનની સૌથી મોટી બેન્કો પર ઊંચા વ્યાજદરોથી મેળવેલા નફાને બચતકારોમાં વહેંચવાનું દબાણ વધી રહ્યું છે. ટ્રેડ યુનિયન ‘યુનાઈટ’ના જણાવ્યા મુજબ મોટી બેન્કોએ આમ નહિ કરીને વધારાનો 7 બિલિયન પાઉન્ડનો નફો મેળવ્યો છે અને ચાન્સેલર જેરેમી હન્ટ દ્વારા કરાયેલી...

વધી રહેલા જીવનનિર્વાહ ખર્ચને કાબુમાં લાવવા બેન્ક ઓફ ઈંગ્લેન્ડના પ્રયાસો છતાં, ફેબ્રુઆરીમાં યુકેના વાર્ષિક ફૂગાવામાં નોંધપાત્ર વધારો થયો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના આંકડા મુજબ જાન્યુઆરીના 10.10 ટકા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) ની...

અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિન્ડનબર્ગે એક રિપોર્ટમાં ટ્વિટરના ભૂતપૂર્વ વડા જેક ડોર્સીની આગેવાની હેઠળની પેમેન્ટ ફર્મ બ્લોક ઇન્ક સામે ઘણા બધા આરોપો મૂક્યા...

ભારતના હીરાઉદ્યોગના મોભી ગોવિંદભાઈ ધોળકિયા અને તેમની સાથેના પ્રતિનિધિ મંડળના સભ્યોનું બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર-નિસ્ડન મંદિર ખાતે પરોપકારી કાર્યો...

ભારતસ્થિત વિશ્વની અગ્રણી હીરા ઉત્પાદન અને નિકાસ કરતી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા.લિ.ના સ્થાપક અને ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયાનું ઈન્ડિયા હાઉસ ખાતે...

વાર્ષિક 60 બિલિયન ડોલરની આવક ધરાવતા આદિત્ય બિરલા જૂથના વડા કુમાર મંગલમ બિરલાને આજે રાષ્ટ્રપતિએ પદ્મભૂષણ એવોર્ડ એનાયત કર્યો હતો. 

ભારત સરકારે એક મહત્ત્વનો નિર્ણય કરતાં વિદેશી કાનૂની પેઢીને ભારતમાં પ્રેક્ટિસ કરવાની છૂટ આપી છે. આ નિર્ણયને આવકારતા વરિષ્ઠ કાનૂનવિદ્ અને કન્સલ્ટન્ટ સોલિસિટર...

ભારતનું ટાટા ગ્રૂપ તેના ઈન્ટરનેશનલ નેટવર્કને વધુ મજબૂત બનાવવા જઈ રહ્યું છે ત્યારે તેની માલિકીની અગ્રણી એરલાઈન અને સૌથી મોટા વૈશ્વિક એરલાઈન કોન્સોર્ટિયમ...



to the free, weekly Gujarat Samachar email newsletter