ભારત 7.5 વિકાસ દર હાંસલ કરશેઃ વર્લ્ડ બેન્ક

વર્લ્ડ બેન્કનો અંદાજ છે કે ભારતીય અર્થતંત્ર 2024માં 7.5 ટકાનો ગ્રોથ દર્શાવશે. અગાઉ તેણે 6.3 ટકા ગ્રોથનો અંદાજ આપ્યો હતો. આમ, તેમાં 1.2 ટકાનો નોંધપાત્ર વધારો કર્યો છે. વર્લ્ડ બેન્કે તેના લેટેસ્ટ સાઉથ એશિયા ડેવલપમેન્ટ અપડેટમાં કહ્યું હતું કે સાઉથ...

કેનેડાને મંદીનો ભરડો? એક મહિનામાં 800થી વધુ કંપનીઓએ દેવાળું ફૂંક્યું

વિશ્વના ઘણા દેશો વર્તમાન સમયમાં મંદીની ઝપટમાં છે. જાપાન મંદીમાં સપડાતાં માંડ બચ્યું છે પણ હવે કેનેડાને મંદીએ ભરડો લીધો છે. કેનેડામાં નાદારી માટે અરજી કરતી કંપનીઓની સંખ્યા ઝડપભેર વધી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ 800થી વધુ કંપનીઓ નાદારી માટે...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 100 બિલિયન ડોલરની વાર્ષિક રેવન્યૂ હાંસલ કરનારી દેશની પ્રથમ કંપની બની છે. કંપનીની માર્ચ2022ના પૂરાં થયેલા નાણાંકીય વર્ષ દરમિયાન...

મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરમાં તેજી વેગથી આગળ વધતાં સોમવારે રૂપિયો ગબડીને નવા નીચા તળિયે ઉતરી ગયો હતો. ડોલરના ભાવ રૂ. 77ની સપાટી કુદાવીને નવી...

વિશ્વના પાંચમા તથા એશિયાના નંબર વન ધનાઢ્ય ગૌતમ અદાણીએ વે ક્રિકેટના મેદાનમાં પણ એન્ટ્રી કરી લીધી છે. અદાણી ગ્રૂપની કંપની અદાણી સ્પોર્ટ્સલાઈને યુએઈની મેજર...

ભારતના સૌથી મોટા આઈપીઓનું બહુમાન મેળવનાર એલઆઈસીનો પબ્લિક ઈશ્યૂ પોલિસીધારકો અને રિટેલ રોકાણકારોના જોરે સોમવારે - છેલ્લા દિવસે સરેરાશ 2.95 ગણો ભરાઈને બંધ...

સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ રવિવારે ટ્વિટર પર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કને ભારતમાં મોટા પાયે ટેસ્લા કારના મેન્યુફેક્ચરિંગ માટે રોકાણ કરવા અનુરોધ કરી જણાવ્યું છે કે, આ રોકાણ તમારા માટે ‘શ્રેષ્ઠ રોકાણ’ બની રહેશે.

હૈયે જો હામ હોય અને મહેનત કરી છૂટવાની તૈયારી હોય તો વ્યક્તિ પોતાનું લક્ષ્ય હાંસલ કરી જ શકે છે, પછી ભલેને તે ગમેતેટલું ઊંચું કેમ ન હોય. વિનીતા સિંહ પણ આવું...

ભારતીય શેરબજાર તાજેતરના દિવસોમાં રોકાણકારો માટે ભારે નુકસાનદાયી પુરવાર થયું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા વ્યાજદરમાં ઓચિંતો જ ૪૦ બેસિસ પોઇન્ટ્સનો...

હવે ટાટા ગ્રૂપની માલિકી ધરાવતી એર ઇન્ડિયાએ એર એશિયા ઇન્ડિયા એરલાઈનમાં 100 ટકા ઇક્વિટી હિસ્સો હસ્તગત કરવાની દરખાસ્ત કરી છે. 

ભારત દેશ જ્યારે સ્વતંત્રતાનાં 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે વિદેશી ચીજો પરની ગુલામી અને અવલંબન ઘટાડવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હાકલ...



to the free, weekly Gujarat Samachar email newsletter