18 વર્ષની વયે મોકલેલું પોસ્ટકાર્ડ 72મા વર્ષે ઘરે પહોંચ્યું!

અમેરિકાના ઇલિનોય સ્ટેટમાં અનોખી ઘટના બની છે. 72 વર્ષ પહેલાં મોકલેલું પોસ્ટકાર્ડ હવે મોકલનાર વ્યક્તિ પાસે જ પાછું ફર્યું છે. 

ચેટજીપીટી ટીનેજરને મોતના મુખમાં દોરી ગયું

કેલિફોર્નિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ચેટબોટ ‘ચેટજીપીટી’ પર એક ટીનેજરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના અને આત્મહત્યા કરવામાં મદદરૂપ થવાના ગંભીર આક્ષેપ લાગ્યા છે. 

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ કોંગ્રેસની મંજૂરી વિના મેક્સિકો સરહદે દીવાલ બનાવવા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે છે. તેઓ અમેરિકી સરકારનું...

અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસના રાજીનામાના એક મહિના બાદ હવે પેન્ટાગોનના ચીફ ઓફ સ્ટાફ કેવિન સ્વિને રાજીનામું ધરી દીધું છે. રિયર એડમિરન કેવિને કહ્યું કે બે વર્ષ સુધી પેન્ટાગોનમાં પોતાની સેવાઓ આપ્યા બાદ મેં નિર્ણય કર્યો છે કે હવે પ્રાઇવેટ...

અમેરિકાના વર્જીન આયલેન્ડમાં પેનાસ જ્વેલરી સ્ટોર ધરાવતા વડોદરાના આધેડ કૈલાશ બનાનીની ચોથીએ હત્યાના અહેવાલ છે. કૈલાશ પરિવાર સાથે વડોદરાના આર. વી. દેસાઇ રોડ...

કેલિફોર્નિયામાં ભારતીય અમેરિકન પોલીસ અધિકારીની તાજેતરમાં અજાણ્યા માણસે ગોળી મારીને હત્યા કરી હતી. ૩૩ વર્ષનો પોલીસ અધિકારી રોનિલ સિંહ ક્રિસમસની રાત્રે ઓવરટાઈમ...

હાર્વર્ડ અને એમઆઇટી સહિત અમેરિકાની ૬૫ યુનિવર્સિટીઓએ ટ્રમ્પ પ્રશાસન દ્વારા આ વર્ષે ઓગસ્ટમાં જાહેર કરાયેલી નવી વિદ્યાર્થી વિઝાનીતિને કોર્ટમાં પડકારી છે. તેમનું કહેવું છે કે તેનાથી અમેરિકાની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને આંચકો લાગશે.

પૂર્વ શેરિફ અને જાણીતા ન્યાયશાસ્ત્રી નાના ચુડાસમાનું વૃદ્ધાવસ્થાના કારણે ૨૩મી ડિસેમ્બરે મુંબઈમાં ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ ૮૬ વર્ષના હતા. તેઓ...

હોલિવૂડ ફિલ્મો થિયેટરમાં આવે તે પહેલાં તેની પાયરેટેડ કોપી વેચવામાં સંડોવાયેલા પાંચમાંથી બે ભારતીયો સામે અમેરિકામાં કેસ થયો છે. તેઓ મોટી ફિલ્મો અને ટીવી શોને વેચી મારતા હતા. અમેરિકાની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ફાઈલ કરેલા આરોપનામા અનુસાર હોલિવૂડ ફિલ્મ...

અમેરિકા અને કેનેડાની સરહદ પર આવેલા વિશ્વપ્રસિદ્ધ નાયગ્રા ફોલ્સ દિવસે ને દિવસે ઠરી રહ્યો છે. ન્યૂ યોર્ક અને કેનેડાના ઓન્ટેરિયો રાજ્ય વચ્ચે વહેતું ઝરણું...

લાસ વેગાસથી ડેટ્રોઇટ જતી સ્પિરિટ એરલાઇન્સની ફલાઇટમાં ઊંઘી રહેલી મહિલાની જાતીય સતામણી બદલ ૩૫ વર્ષીય ભારતીય આઇટી પ્રોફેશનલ પ્રભુ રામમૂર્તિને અમેરિકામાં ૯...

સંયુક્ત રાષ્ટ્રસંઘમાંથી વિદાય લેતાં અમેરિકાના પ્રતિનિધિ ભારતીય અમેરિકન નિક્કી હેલીએ ૧૩મીએ કહ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પના વિચિત્ર સ્વભાવના કારણે મારે રાજીનામું...



to the free, weekly Gujarat Samachar email newsletter