
કેનેડામાં ૨૦મીએ ૨૭ વર્ષના એક ભારતીયની ચાર બદમાશોએ તેમના ઘરમાં જ ગોળીઓ મારી હત્યા કરી હતી. પોલીસે શંકાના આધારે બે જણાની ધરપકડ કરી હતી અને નાસતા ફરતા અન્ય...
ન્યૂ યોર્કમાં એક દુર્લભ ડાયનાસોરના હાડપીંજરને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ કંકાલ સેરાટોસોરસ નાસિકોર્નિસ પ્રજાતિનું છે, જે આજથી 15 કરોડ વર્ષ પૂર્વે જુરાસિક કાળ દરમિયાન ધરતી પર વિહરતા મળતાં હતા.
ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...
કેનેડામાં ૨૦મીએ ૨૭ વર્ષના એક ભારતીયની ચાર બદમાશોએ તેમના ઘરમાં જ ગોળીઓ મારી હત્યા કરી હતી. પોલીસે શંકાના આધારે બે જણાની ધરપકડ કરી હતી અને નાસતા ફરતા અન્ય...
યુકેની મુલાકાતે આવી પહોંચેલા યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન થેરેસા મેને સધિયારો આપ્યો હતો કે મને ખબર નથી કે તમે શું કરવાના છો પરંતુ બ્રેક્ઝિટ...
ભારતમાં ટૂરિઝમ ઉદ્યોગને વિકસાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં વસતા ભારતીય પટેલ સમુદાયને અપીલ કરી હતી. તાજેતરમાં તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા...
અમેરિકાનાં કેન્સાસમાં હૈદરાબાદના ૨૬ વર્ષીય ભારતીય વિદ્યાર્થી સરથ કોપ્પુની એક રેસ્ટોરન્ટમાં આઠમીએ અજાણ્યા ગનમેન દ્વારા ગોળી મારી હત્યા કરાઈ હતી. હજુ ગયા...
યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પદભાર સંભાળ્યા પછી પ્રથમ વાર આગામી સપ્તાહે યુકેની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ તેમની સાથે...
કેલિફોર્નિયાના યોશેમિતે પાર્કને રિનોવેશન બાદ ત્રણ વર્ષે ખુલ્લો મુકાયો છે. બે હજાર વર્ષ જૂનાં વૃક્ષોને સંભાળવા માટે અહીં રિનોવેશન કરાયું હતું. જેથી આ મહાકાય...
અમેરિકાની ગુપ્તચર સંસ્થા નેશનલ સિક્યુરિટી એજન્સી ૬૮.૫ કરોડ કોલ રેકોર્ડનો ડેટા ડિલિટ કરશે. ૨૦૧૫ પહેલાં એકઠો કરાયેલો આ ડેટા તપાસના હેતુથી વિવિધ ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ પાસેથી મેળવાયો હતો. અમેરિકાની નેશનલ સિક્યુરિટી એજન્સીએ ૬૮.૫ કરોડ ફોન રેકોર્ડનો...
ભારતીય અમેરિકન વિવેક લાલની પસંદગી કેન્દ્રિય એવિએશન એડવાઈઝરી કમિટીમાં નિમણૂક થઈ છે. આ સમિતિ, ટ્રમ્પ પ્રશાસનને હવાઈ પરિવહન, ખાસ કરીને અવકાશી કાર્યક્રમો અંગે...
ડોનાલ્ડ ટ્રમ્પ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વિઝા ધારકોના જીવનસાથીને રોજગારી મેળવવાના અધિકારથી વંચિત કરવાની યોજનાનો નિર્ણય અમલમાં મુકાશે તો યુએસમાં એક લાખ લોકો રોજગારી ગુમાવી દેશે. તેને કારણે વિઝાધારક અને તેના કર્મચારીઓ એમ બંને વિપરીતપણે પ્રભાવિત થવાની...
અમેરિકાના વ્હાઈટ હાઉસનાં પ્રવક્તા સારા સૈંડર્સને ટ્રમ્પ સરકારમાં કામ કરવાના કારણે અપમાનજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. વર્જિનિયા સ્થિત એક રેસ્ટોરન્ટના માલિકે સારા સૈંડર્સને ‘તમે ટ્રમ્પ સરકારમાં કામ કરો છો તેમ કહીને' સેવા આપવાનો ઈનકાર કરીને...