18 વર્ષની વયે મોકલેલું પોસ્ટકાર્ડ 72મા વર્ષે ઘરે પહોંચ્યું!

અમેરિકાના ઇલિનોય સ્ટેટમાં અનોખી ઘટના બની છે. 72 વર્ષ પહેલાં મોકલેલું પોસ્ટકાર્ડ હવે મોકલનાર વ્યક્તિ પાસે જ પાછું ફર્યું છે. 

ચેટજીપીટી ટીનેજરને મોતના મુખમાં દોરી ગયું

કેલિફોર્નિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ચેટબોટ ‘ચેટજીપીટી’ પર એક ટીનેજરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના અને આત્મહત્યા કરવામાં મદદરૂપ થવાના ગંભીર આક્ષેપ લાગ્યા છે. 

અમેરિકાના અલાબામા અને જ્યોર્જિયા સ્ટેટમાં રવિવારે બપોરે ટોર્નેડોએ ભારે તબાહી મચાવી હતી. આશરે ૨૬૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનને પગલે ૧૫ ઇમારત...

ન્યૂ યોર્કઃ શિયાળો હોવા છતાં પુલવામામાં આતંકી હુમલાના વિરોધમાં મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનો સંયુક્ત રાષ્ટ્ર સંઘના મુખ્યાલય સામે વિરોધ પ્રદર્શનમાં જોડાયા...

અમેરિકામાં પૂર્વ પ્રેમિકા અને તેના ચાર વર્ષના પુત્રની હત્યાના ખોટા આરોપસર ૩૯ વર્ષ સુધી જેલમાં રહી ચૂકેલા ૭૧ વર્ષીય ક્રેગ કોલેને ૨.૧૦ કરોડ ડોલરનું વળતર મળશે. તેમને ૧૯૭૮માં પેરોલ વિના આજીવન કેદની સજા થઠઈ હતી. એક અધિકારીએ કહ્યું કે ક્રેગ સાથે જે...

એક વેબસાઇટ પર લોકોએ એવી માગ કરી કે અમેરિકા પર અત્યાર સુધીનું દેવું વધીને ૭૧ લાખ કરોડ થયું છે જેને પહોંચી વળવા મોન્ટાના રાજ્ય કેનેડાને વેચી દેવામાં આવે. મોન્ટાનાને વેચવા એક ટ્રિલિયન ડોલરની કિંમત અંકાઈ છે. ‘ચેન્જ ઓર્ગેનાઈઝેશન’ વેબસાઇટ પર મુકાયેલી...

લોસ એન્જેલસના ડોલ્બી થિએટરમાં તાજેતરમાં ૯૧મો ઓસ્કર એવોર્ડ સમારોહ યોજાયો હતો. ૯૧મા ઓસ્કર એવોર્ડમાં ભારતના ફાળે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે એકથી વધુ સન્માન આવ્યા...

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકી હુમલામાં ૪૪ ભારતીય જવાનો શહીદ થયાના સમાચાર ૧૪મી ફેબ્રુઆરીએ વહેતા થયા પછી દેશવિદેશમાં આ કૃત્ય વખોડવામાં આવ્યું છે. આ અંગે દુઃખ અને નારાજગી વ્યક્ત કરવા અમેરિકાના વિવિધ શહેરોમાં ભારતીય સહિત અમેરિકનોએ રેલી...

પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા પાછળ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ઉપરાંત પાક.ની કુખ્યાત જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)નો પણ હાથ હોવાની અમેરિકાને...

અમેરિકાની એક કોર્ટે મની લોન્ડરિંગના કેસમાં ત્રણ ભારતીય સહિત ૬ લોકોને દોષિત ઠેરવ્યા છે. અમેરિકી ન્યાય વિભાગના દસ્તાવેજો મુજબ પાંચ અઠવાડિયા સુધી ચાલેલી જ્યુરી ટ્રાયલ બાદ મની લોન્ડરિંગમાં આ ત્રણેય સામે કાવતરું ઘડવાનો આરોપ સાબિત થયો છે. દોષિતોમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter