ટાઇમ્સ સ્કવેરમાં વિવિધ દેશોની 500થી વધુ મહિલાઓની ઉપસ્થિતિમાં ‘સારી ગોઝ ગ્લોબલ’

ન્યૂ યોર્ક સિટીના વિખ્યાત ટાઈમ્સ સ્ક્વેરમાં યોજાયેલા ‘સારી ગોઝ ગ્લોબલ’ કાર્યક્રમમાં ભારતીય સાડીના પોષાકની કાલાતીત ભવ્યતા, હેરિટેજ અને સાંસ્કૃતિક વૈવિધ્યતા પ્રદર્શિત કરાઇ હતી. ભારતીય-અમેરિકી સમુદાય ઉપરાંત બાંગલાદેશ, નેપાળ, યુકે, યુએસ, યુએઈ, યુગાન્ડા,...

જ્યોર્જિયામાં એસજીવીપી ગુરુકૂળ દ્વારા કળશયાત્રા

જ્યોર્જિયા સ્ટેટમાં એસજીવીપી ગુરુકૂળ દ્વારા કળશયાત્રા યોજાઇ હતી, જેમાં 500થી મહિલાઓએ રંગેચંગે ભાગ લીધો હતો, અને અત્રે સાકાર કરાયેલા માનસરોવરનું પૂજન કર્યું હતું.

અમેરિકાના ટોચના વકીલ પ્રીત ભરારા સહિત ચાર ભારતીય અમેરિકનને આ વર્ષે પ્રતિષ્ઠિત ‘ગ્રેટ ઈમિગ્રન્ટ્સ: ધ પ્રાઈડ ઓફ અમેરિકા’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

અમેરિકા અને ક્યુબાએ વોશિંગ્ટન અને હવાનામાં દૂતાવાસ શરૂ કરવા સમજૂતી કરી છે. આમ, ૫૪ વર્ષ પછી જૂની દુશ્મનીનો અંત લાવવાની દિશામાં તેને એક મોટું કદમ માનવામાં આવે છે.

અમેરિકામાં ૫૩ વર્ષના જોનાથન ફ્લેમિંગે તેનું મોટાભાગનું જીવન જેલમાં ગાળ્યું છે. તે ૨૫ વર્ષ સુધી જેલમાં સબડતો રહ્યો હતો.

યુએસની સૌથી સુરક્ષિત ઇમારતની ઓળખ ધરાવતું વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું ત્રણ માળનું ઓબ્ઝર્વેશન ડેક ૨૯ મેથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયું છે. ફ્રિડમ ટાવર તરીકે...

અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ન્યૂજર્સીના એડિશન શહેરમાં ઇન્ડિયન નેશનલ ઓવરસીસ કોંગ્રેસની બેઠકને સંબોધી હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter