‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

કેનેડામાં ૭૪૮ ડોક્ટરોએ સરકાર પાસે લેખિત માગ કરી છે, કે તેમનો અપાયેલો પગાર વધારો પાછો ખેંચી લેવામાં આવે. તેમને જેટલો પગાર મળે છે, તેમાં તેઓ ખુશ છે. દર્દી...

અમેરિકામાં આવેલા કેલિફોર્નિયાના ડોલ્બી થિએટરમાં તાજેતરમાં ૯૦મો ઓસ્કાર પુરસ્કાર સમારોહ યોજાઈ ગયો. ગુલર્મો ડેલ ટોરોની ફિલ્મ ‘ધ શેપ ઓફ વોટર’ને આ ઓસ્કારમાં...

ટ્રમ્પ વહીવટીતંત્રે એચ-વનબી વિઝા માટે નવી કડક નીતિની જાહેરાત કરી છે. નવી નીતિને પગલે એક કે વધુ થર્ડ પાર્ટી કામના સ્થળો માટે નોકરીમાં રાખવા માટે એચ-વન બી...

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ જોન ટ્રમ્પ જુનિયરે ૧૬મી ફેબ્રુઆરીએ મુંબઇમાં ૭૮ માળના અલ્ટ્રા લકઝરી ટ્રમ્પ ટાવરનું ઉદ્ઘાટન તાજેતરમાં કર્યું...

અમેરિકાનાં મિડવેસ્ટ અને સાઉથનાં રાજ્યોમાં પૂરના ભારે પ્રકોપને કારણે ૨૩ સુધીમાં ૩ વ્યક્તિનાં મોત થયાં હતાં જ્યારે લાખો લોકો ઘરબાર વિહોણાં થઈ ગયાં હતાં....

અમેરિકામાં ફ્લોરિડાની સ્કૂલમાં ૧૪ ફેબ્રુઆરીની ગોળીબારની ઘટનામાં ૧૭ લોકોનાં મોત બાદ ગન કન્ટ્રોલની માગ સાથે દેખાવો કરાયા છે. ૨૨મી જાન્યુઆરીએ ૨૨ શહેરોમાં...

ભારતીય-અમેરિકન શિક્ષિકા શાંતિ વિશ્વનાથે પોતાની આત્મસૂઝથી ફ્લોરિડાની હાઈસ્કૂલમાં ૧૪મી ફેબ્રુઆરીએ થયેલા ગોળીબારમાં કેટલાય વિદ્યાર્થીઓના જીવ બચાવ્યાં હતાં....

હોબોકન શહેરના પહેલા શીખ મેયર ભારતીય અમેરિકન રવિન્દ્ર ભલ્લાએ સાર્વજનિક રીતે કહ્યું કે, હાલમાં તેઓને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સિટી...

અમેરિકાના ટેમ્પામાં વસતા ભારતીય અમેરિકન રિઅલ એસ્ટેટ ઈન્વેસ્ટર્સ રક્ષિત અને કેતકી શાહે ટેમ્પામાં લક્ષ્મીનારાયણ મંદિરના નિર્માણ માટે એક મિલિયન ડોલર એટલે કે આશરે રૂ. ૬.૫ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. દાનની રકમનો ઉપયોગ મંદિરના બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર...

ઓહાયો યુનિવર્સિટીમાંથી સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેનિંગના કલ્ચરલ સ્ટડી કાર્યક્રમ માટે અમેરિકન સિટિઝન સ્ટુડન્ટ લિડિયા (ઉં ૨૧) ૨૯મી જાન્યુઆરીએ અમદાવાદ આવી હતી....



to the free, weekly Gujarat Samachar email newsletter