કિશન પટેલને વૃદ્ધ અમેરિકનો સાથે છેતરપીંડી બદલ 63 મહિનાની જેલ

ગુજરાતના નવસારીના 20 વર્ષીય વિદ્યાર્થી કિશન રાજેશકુમાર પટેલને ખોટી ઓળખ અને ઓનલાઈન કૌભાંડો મારફત વયોવૃદ્ધ અમેરિકનો સાથે આશરે 2.7 મિલિયન ડોલરની છેતરપીંડી આચરવા બદલ યુએસ ફેડરલ પ્રિઝનમાં 63 મહિનાની જેલની સજા ફરમાવાઈ છે. કિશનના સહકાવતરાખોર ધ્રૂવ...

કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનીનું રહસ્યમત મોતઃ 3 મહિનામાં ચોથી ઘટના

કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થિનીનું રહસ્ય મોત નિપજ્યું છે. છેલ્લાં ત્રણ મહિનામાં કેનેડામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓના અકાળે મોતને પગલે અહીં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓમાં અસુરક્ષિતતા અને ડરની લાગણી પ્રવર્તી રહી છે.

યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે બે ભારતીય અમેરિકનોને વહીવટીતંત્રમાં મહત્ત્વના હોદ્દા સોંપ્યા છે. જેમાંથી એક ગુજરાતી છે. ગુજરાતી અમેરિકન વિશાલ અમીનની...

કેનેડાની ઓન્ટારિયો વિધાનસભાએ ૧૯૮૪માં પંજાબમાં થયેલા શીખ વિરોધી રમખાણોને નરસંહાર ગણાવતું બિલ પસાર કર્યું હતું. એ માટે પંજાબની રાજકીય પાર્ટી શિરોમણિ અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે ઓન્ટારિયો વિધાનસભાનો આભાર માન્યો હતો. બાદલે એક નિવેદનમાં કહ્યું...

યુએસ પાકિસ્તાનને આર્થિક મદદના બાકી રહેલા ૩૫ કરોડ ડોલર (લગભગ ૨૨૫૮ કરોડ રૂપિયા) નહીં આપે. અમેરિકાનું કહેવું છે કે પાકિસ્તાને હક્કાની નેટવર્કને સમાપ્ત કરવા પૂરતાં પગલાં નથી ભર્યાં. અમેરિકા પાકિસ્તાનને કુલ ૯૦ કરોડ ડોલર (લગભગ ૫૮૦૫ કરોડ રૂપિયા)ની...

આગામી પાંચ સપ્તાહ દરમિયાન અમે ગુજરાત સમાચારના વાચકોને SightLife -સાઈટલાઈફના કાર્યોથી માહિતગાર કરીશું. સાઈટલાઈફ યુએસએસ્થિત ચેરિટી સંસ્થા છે, જેની નવી દિલ્હી...

અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે હવાલો સંભાળતાની સાથે જ ચૂંટણીમાં આપેલા વાયદા પ્રમાણે ઇમિગ્રેશનના નિયમો કડક બનાવી દીધા છે. આ કડક ઇમિગ્રેશન કાયદાથી...

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને ભાજપની શાનદાર જીત માટે શુભેચ્છા આપી હતી. આ બંને દિગ્ગજ નેતાઓએ ત્રીજી વાર ટેલિફોનિક...

અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે મધ્ય પૂર્વ અને આફ્રિકાના મુસ્લિમ બહુમતી ધરાવતા આઠ દેશોના પ્રવાસીઓ પર વધુ નિયંત્રણો મૂક્યાં છે. આ દેશોના ૧૦ જેટલા એરપોર્ટ...

સોથબે ઓક્શન્સે હાલમાં જ યોજેલા મોર્ડન એન્ડ કન્ટેમ્પરરી સાઉથ એશિયન આર્ટ એન્ડ ઇન્ડિયન વર્ક્સ ઓફ આર્ટની એક ઇવેન્ટ ન્યૂ યોર્કમાં યોજી હતી. આ લિલામીમાં રાજા...

અમેરિકામાં ગેરકાયદે માણસોને ઘુસાડવા બદલ બે ગુજરાતીઓને એક ફેડરલ કોર્ટે ૧૭ મહિનાની જેલની સજા ફટકારી હતી. એવું ન્યાય વિભાગે ૨૨મીએ જાહેર કર્યું હતું. કમર્શિયલ એરલાઇન મારફતે વિદેશીઓને અમેરિકામાં ઘુસાડવાના ષડયંત્રમાં સંડોવણી બદલ નિલેશ પટેલ અને હર્ષદ...

તાજેતરમાં એક ખેતરમાંથી મળી આવેલા અસ્થિ ૩ ઓક્ટોબર, ૨૦૧૬ના રોજ ગુમ થયેલા ભારતીય અમેરિકી બિઝનેસમેન સંજય ‘સામ’ પટેલના હોવાની ઓળખ મિસિસિપીની પાનોલા કાઉન્ટીના...



to the free, weekly Gujarat Samachar email newsletter