
અમેરિકામાં ૨૫ વર્ષના એક શીખ ડ્રાઇવર હરકીરતસિંહ પર મુસાફરે હુમલો કરીને તેની પાઘડી પણ ખેંચી નાંખી હતી. પોલીસે હેઇટ ક્રાઇમ માનીને તપાસ શરૂ કરી છે. એમ કહેવાય...
પુતિન અને ડોભાલઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે મુલાકાત કરી હતી. આ પછી રશિયન વિદેશમંત્રીએ ભારતને સૌથી મજબૂત અને વિશ્વસનીય સાથી ગણાવ્યું.
રશિયન મૂળના સર્જિયો ગોર ભારતમાં અમેરિકાના રાજદૂત બનશે. પ્રેસિડન્ટ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ગોર ભારતમાં રાજદૂત અને દક્ષિણ અને મધ્ય એશિયા માટે ખાસ દૂત રહેશે. ગોર એવા સમયે રાજદૂત બની રહ્યા છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને...
અમેરિકામાં ૨૫ વર્ષના એક શીખ ડ્રાઇવર હરકીરતસિંહ પર મુસાફરે હુમલો કરીને તેની પાઘડી પણ ખેંચી નાંખી હતી. પોલીસે હેઇટ ક્રાઇમ માનીને તપાસ શરૂ કરી છે. એમ કહેવાય...
ભારતીય અમેરિકન મહિલા CEOને ભારતમાંથી બોલાવી ઘરેલુ કામ માટે રાખવામાં આવેલી નોકરાણીને ૧.૩૫ લાખ ડોલર આપવા હુકમ કરવામાં આવ્યો હતો. અમેરિકાના શ્રમ વિભાગને જાણવા...
ન્યૂ યોર્કઃ અમેરિકામાં ગુજરાતી મૂળનાં ૪૪ વર્ષનાં મહિલા ડોકટર ડો. જુમાના નગરવાલાની છથી આઠ વર્ષની દીકરીઓની ખતના (એફજીએમ) કરવાના કેસમાં છેલ્લા પખવાડિયામાં...
ઓકબ્રૂકમાં રહેતા ભારતીય અમેરિકન પરિવારે જીઓગ્રાફી બી સ્પર્ધામાં છેતરપિંડીના આક્ષેપો મુદ્દે બટલર એલીમેન્ટરી ડિસ્ટ્રિક્ટ ૫૩ સ્કૂલ સામે ૫૦ મિલિયન ડોલરની ફેડરલ...
અમદાવાદના બહુચર્ચિત કોલ સેન્ટર કૌભાંડમાં અમેરિકામાં સ્થાનિક કોર્ટે ગુજરાતી મૂળના ભરત પટેલને દોષી ઠેરવ્યા છે. ભરત પટેલ તથા દોષી ઠેરવાયેલા અન્ય આરોપીઓને ૭મી જુલાઇએ કોર્ટ સજા સંભળાવશે. સજા ભોગવ્યા બાદ ભરત પટેલને ભારત મોકલી દેવાશે. ભરત પટેલે અમેરિકી...
અમેરિકામાં ગુજરાતી મૂળનાં ૪૪ વર્ષનાં મહિલા ડોકટર ડો. જુમાના નગરવાલાની છથી આઠ વર્ષની દીકરીઓની ખતના (એફજીએમ) કરવાના કેસમાં ધરપકડ થતાં ખળભળાટ મચી ગયો છે. ફિમેલ...
આશરે આઠ હજાર શીખો દ્વારા ૧૬મીએ પ્રસિદ્ધ ટાઇમ્સ સ્કવેરમાં ‘ટર્બન ડે’ સેલિબ્રેટ કરાયો હતો. આ પ્રસંગે શીખોએ એકબીજાના માથે પાઘડી પહેરાવી હતી. અમેરિકામાં વધી...
ટાઈમ મેગેઝિન દ્વારા થયેલા ટાઈમ ૧૦૦ રિડર્સ પોલ સર્વેમાં નરેન્દ્ર મોદીને ઝીરો વોટ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. આ પોલ એ કોઈ પાવરફુલ વ્યક્તિઓનું લિસ્ટ નથી. પરંતુ...
ફોર્બ્સ દ્વારા વર્ષ ૨૦૧૭ માટેની એશિયાના ૩૦ વર્ષથી નાની વયના સુપર એચિવર્સની યાદી જાહેર થઈ છે. તેમાં ભારતના ૫૩ એચિવર્સનો સમાવેશ થાય છે. યાદીમાં અભિનેત્રી...
ઉત્તર કોરિયા પર અચાનક હુમલો કરવા સહિતના તાકીદે લશ્કરી પગલાં ભરવા અંગે યુએસ વિચારશે. ત્યાં માહોલ ખરાબ કરવાના ઉત્તર કોરિયાના પ્રયાસને રોકવા માટે એમ કરવું જરૂરી છે. આ જાણકારી વ્હાઇટ હાઉસના આંતરિક મામલા સાથે જોડાયેલા એક શખસે આપી હતી. ઉત્તર કોરિયાએ...