કિશન પટેલને વૃદ્ધ અમેરિકનો સાથે છેતરપીંડી બદલ 63 મહિનાની જેલ

ગુજરાતના નવસારીના 20 વર્ષીય વિદ્યાર્થી કિશન રાજેશકુમાર પટેલને ખોટી ઓળખ અને ઓનલાઈન કૌભાંડો મારફત વયોવૃદ્ધ અમેરિકનો સાથે આશરે 2.7 મિલિયન ડોલરની છેતરપીંડી આચરવા બદલ યુએસ ફેડરલ પ્રિઝનમાં 63 મહિનાની જેલની સજા ફરમાવાઈ છે. કિશનના સહકાવતરાખોર ધ્રૂવ...

કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનીનું રહસ્યમત મોતઃ 3 મહિનામાં ચોથી ઘટના

કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થિનીનું રહસ્ય મોત નિપજ્યું છે. છેલ્લાં ત્રણ મહિનામાં કેનેડામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓના અકાળે મોતને પગલે અહીં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓમાં અસુરક્ષિતતા અને ડરની લાગણી પ્રવર્તી રહી છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં મેરિટ આધારિત ઇમિગ્રેશન નીતિનો પહેલી માર્ચે અમલ કરવાની તરફેણ કરી હતી. આને કારણે ભારતીય પ્રોફેશનલ્સને ફાયદો થશે. ટ્રમ્પે...

યુએસના કેન્સાસમાં વંશીય ભેદભાવની ઘટનામાં ૩૨ વર્ષીય ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલાની હત્યાનો બનાવ વિચલિત કરી દેનારો હોવાનું ૨૮મી ફેબ્રુઆરીએ વ્હાઇટ...

યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી વંશીય ટિપ્પણી અને મુસ્લિમ દેશો પરના નાગરિકો પરના પ્રતિબંધના કારણે યુએસમાં ધર્મ અને રંગભેદ મુદ્દે વિવાદ અને વિરોધ ઊભા...

ગત ૨૧ ફેબ્રુઆરીએ એન્ડરસન જળાશયના સ્પીલવેમાં ભંગાણ પડતા કોયોટો ખાડીમાં જળસપાટી વધવાથી આવેલા ભારે પૂરને લીધે કેલિફોર્નિયાના સાન હોઝે અને તેની આસપાસના વિસ્તારોના...

ફ્લોરિડાના વાઇલ્ડ લાઇફ અધિકારીઓએ જંગલમાંથી બર્મિઝ અજગરનો ત્રાસ દૂર કરવા બે ભારતીય શિકારીઓને કામે રાખ્યા છે. આ અજગરો જંગલના નાના પ્રાણીઓનો નાશ કરે છે અને જંગલમાંથી નાના પ્રાણીઓ નષ્ટ થઈ રહ્યા છે. તમિલનાડુ ગ્રામ્યપ્રદેશમાં રહેતા ઇરૂલા આદિવાસી સદાઇયાન...

૩૦૦ ચીની નાગરિકો પાસેથી હોટલના એક પ્રોજેક્ટમાં આશરે ૯૦ કરોડ ડોલરનું રોકાણ કરાવી તેમને છેતરનારા ભારતીય અમેરિકન હોટેલિયરને અમેરિકાની એક કોર્ટે તાજેતરમાં ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. ૩૨ વર્ષના આશુ શેઠીએ પોતાનો ગુનો કબૂલી લેતાં ૨૨મી ફેબ્રુઆરીએ...

ઓરોવિલ ડેમ તૂટવાની ભીતિ વચ્ચે વ્હીટલેન્ડ અને ઓરોવિલે વચ્ચેના શહેરોમાંથી સ્થળાંતર કરાયેલા ૨૦૦થી વધુ લોકોએ વેસ્ટ સાક્રામેન્ટો ગુરુદ્વારામાં આશ્રય લીધો હતો....

શીખ ફાઉન્ડેશન આ વર્ષે તેની ૫૦મી જયંતીની ઉજવણી કરશે.તેનો આરંભ સાન ફ્રાન્સિસ્કો એશિયન આર્ટ મ્યુઝિયમ ખાતે ખાસ એક્ઝિબિશન ‘સેન્ટ્સ એન્ડ કિંગ્સઃ આર્ટ્સ, કલ્ચર...

અમેરિકન ચીજો વધુમાં વધુ ખરીદવા અને અમેરિકન લોકોને નોકરી આપવા પર ભાર મૂકતા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘બાય અમેરિકન એન્ડ હાયર અમેરિકન’નો નવો મંત્ર...

ભારતીય સિતારવાદક અનુષ્કા શંકર છઠ્ઠી વખત સંગીત માટે ખ્યાતનામ ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત થઈ હતી, પરંતુ વિજેતા થઈ શકી નહોતી. વાયોલિનવાદક યો યો માને આ વર્ષનો...



to the free, weekly Gujarat Samachar email newsletter