કેનેડામાં ચૂંટણીજંગઃ કાર્નીની લિબરલ પાર્ટી જોરમાં

કેનેડામાં સોમવારે સંસદીય ચૂંટણી માટે મતદાન સંપન્ન થયું છે. દેશના સૌથી મોટા સીબીસી પોલ સરવે મુજબ શાસક લિબરલ પાર્ટી વિપક્ષી કન્ઝરવેટિવ પાર્ટીથી આગળ ચાલી રહી છે. ચૂંટણી રેસમાં આગળ ચાલી રહેલા લિબરલ પાર્ટીના નેતા અને વર્તમાન વડાપ્રધાન માર્ક કાર્ની...

હ્યુસ્ટનમાં પહલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

પહલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં અમેરિકાના હ્યુસ્ટનમાં સેંકડો ભારતીય લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો તેમના વિજયથી ખુશ થઈને ઉજવણી કરી રહ્યા છે, પરંતુ ભારતમાં તેમના વિજય અગાઉ જ તેમને વિજેતા જાહેર કરીને ખુશી મનાવવામાં આવી હતી. જોકે, એ વાત સાચી છે કે ઉજવણી કરનારા આ લોકોની સંખ્યા ખૂબ ઓછી હતી અને તેમનો સંબંધ હિંદુ...

યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ગયા સપ્તાહે ટ્રમ્પનો વિજય થયા બાદ ટ્રમ્પનો વિરોધ કરવા ન્યૂ યોર્ક સહિત અનેક શહેરોમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યાં છે. ઓરેગોનમાં ફાયરિંગમાં...

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાને પગલે ગુજરાતીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. અમેરિકાના વર્જિનિયામાં ૧૧મી નવેમ્બરે રાત્રે રાજુલભાઈ રાજ પટેલ (૩૫)ની હત્યા થઈ હતી. અમેરિકાની હેનરીકો કન્ટ્રી પોલીસને ૧૧મીએ રાત્રે અંદાજે ૧૦ વાગ્યે એક તમાકુ સ્ટોરમાં ફાયરિંગ...

બે મુદતથી લુસિઆનાનું ગર્વનરપદ સંભાળી રહેલા ૪૫ વર્ષના ભારતીય મૂળના અમિરીક બોબી જિન્દાલ ટ્રમ્પ કેબિનેટમાં સામેલ થઈ શકે તેવી વકી છે. મીડિયા અહેવાલ મુજબ પ્રમુખ...

અમેરિકી સંસદના ઇતિહાસમાં પહેલી વખત ભારતીય મૂળના ઉમેદવારોની વધુ હાજરી આ ચૂંટણીમાં દેખાઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિપદ સહિત અમેરિકી સંસદ સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની...

સંસદના ઇતિહાસમાં પહેલી વખત ભારતીય મૂળના ઉમેદવારોની વધુ હાજરી આ ચૂંટણીમાં દેખાઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિપદ સહિત અમેરિકી સંસદ સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની...

અમેરિકાના પ્રમુખ તરીકે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તેવી આગાહી કરનાર પ્રેડિક્શન પ્રોફેસરે આગાહી કરી હતી કે ટ્રમ્પ સામે મહાભિયોગની કામગીરી કરાશે...

અમેરિકામાં રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામેલા ડોનાલ્ડ ટ્રમ્પ કહેતા રહ્યા કે સોમાલી શરણાર્થી આતંકવાદી છે. અમેરિકામાં હિંસા ફેલાવી રહ્યા છે, પરંતુ અમેરિકન પબ્લિકે...

અમેરિકી પ્રમુખપદની ચૂંટમી ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા. લખનઉ આઈઆઈએમમાં ભણેલા ૩૦ વર્ષના અવિનાશ ઇરાગાવારાપુ તેમની આ જીતના સ્ટ્રેટેજિસ્ટ હતા. તેઓ ટ્રમ્પની ઇલેક્શન...

યુએસના જ્યોર્જિયા સ્ટેટમાં લોટરી શોપ ધરાવતા મૂળ અમદાવાદમાં આવેલા ઘાટલોડિયાના કે કે નગરના ગૌતમભાઈ પટેલ તથા તેમના પુત્ર વત્સલ પર લૂંટના ઈરાદે આવેલા અશ્વેતોએ...



to the free, weekly Gujarat Samachar email newsletter