
સાઉથ કેરોલિનાના રીજલેન્ડના ૨૨ વર્ષીય જોશુઆ પોચરને ૧૬ ઓગસ્ટ,૨૦૧૫ના રોજ પોઈન્ટ સાઉથમાં બેસ્ટ વેસ્ટર્ન મોટેલમાં કામ કરતા ભારતીય અમેરિકી મૂળના પ્રૌઢ દંપતી...
પુતિન અને ડોભાલઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે મુલાકાત કરી હતી. આ પછી રશિયન વિદેશમંત્રીએ ભારતને સૌથી મજબૂત અને વિશ્વસનીય સાથી ગણાવ્યું.
રશિયન મૂળના સર્જિયો ગોર ભારતમાં અમેરિકાના રાજદૂત બનશે. પ્રેસિડન્ટ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ગોર ભારતમાં રાજદૂત અને દક્ષિણ અને મધ્ય એશિયા માટે ખાસ દૂત રહેશે. ગોર એવા સમયે રાજદૂત બની રહ્યા છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને...
સાઉથ કેરોલિનાના રીજલેન્ડના ૨૨ વર્ષીય જોશુઆ પોચરને ૧૬ ઓગસ્ટ,૨૦૧૫ના રોજ પોઈન્ટ સાઉથમાં બેસ્ટ વેસ્ટર્ન મોટેલમાં કામ કરતા ભારતીય અમેરિકી મૂળના પ્રૌઢ દંપતી...
યુએસએના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી ઓક્ટોબરમાં યુકેની સત્તાવાર મુલાકાત દરમિયાન તેમને ક્વીનની ગોલ્ડન બગીમાં જ લઈ જવાની માગણી કરતા સુરક્ષા અધિકારીઓએ તેમની...
અમેરિકાના પેન્સિલવેનિયાના બકર્સ કાઉન્ટીથી ગાંજાનું ઉત્પાદન કરતા ગુજરાતી દક્ષેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તે K-2 નામના ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા...
અમેરિકામાં એચ-વન બી વિઝાનો દુરુપયોગ રોકવા ટ્રમ્પ સરકારે બનાવેલા કડક અને નવા નિયમો અનુસાર અમેરિકામાં હવે કમ્પ્યુટર્સ પ્રોગ્રામર્સ અને કોડર્સને એચ-વન બી...
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ ચોથી એપ્રિલે જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે કંઇક થાય એની અમેરિકા રાહ જોઇ શકે નહીં. બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા અમેરિકા માર્ગ કાઢવા પ્રયાસમાં છે. આ જોતાં કહી શકાય કે, ટ્રમ્પ પોતે જ પ્રયાસમાં...
કેનેડા થઇને અમેરિકા જવા બદલ ૪૩ વર્ષના ગુજરાતી મનીષ પટેલ દોષિત ઠર્યા છે. ભારતથી બનાવટી પાસપોર્ટ બનાવી તેણે યુએસમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના એક સ્ટેટમેન્ટમાં જણાવ્યા મુજબ, મનીષ પટેલે તેના નિવેદનમાં કબૂલ કર્યું છે કે...
વોશિંગ્ટન સ્ટેટના યાકીમ શહેરમાં આવેલા એક ગેસ સ્ટેશન નજીકનાં સ્ટોરમાં ઘૂસી જઈને બે સશસ્ત્ર બુકાનીધારીઓએ લૂંટ ચલાવી હતી. કાઉન્ટર પર બેઠેલા ૨૬ વર્ષના ભારતીય અને ક્લાર્ક વિક્રમ જયસ્વાલ પર ગોળીબાર કરીને તેને મારી નાંખ્યો હતો. વિક્રમ જયસ્વાલ મૂળ પંજાબના...
યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે બે ભારતીય અમેરિકનોને વહીવટીતંત્રમાં મહત્ત્વના હોદ્દા સોંપ્યા છે. જેમાંથી એક ગુજરાતી છે. ગુજરાતી અમેરિકન વિશાલ અમીનની...
કેનેડાની ઓન્ટારિયો વિધાનસભાએ ૧૯૮૪માં પંજાબમાં થયેલા શીખ વિરોધી રમખાણોને નરસંહાર ગણાવતું બિલ પસાર કર્યું હતું. એ માટે પંજાબની રાજકીય પાર્ટી શિરોમણિ અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે ઓન્ટારિયો વિધાનસભાનો આભાર માન્યો હતો. બાદલે એક નિવેદનમાં કહ્યું...
યુએસ પાકિસ્તાનને આર્થિક મદદના બાકી રહેલા ૩૫ કરોડ ડોલર (લગભગ ૨૨૫૮ કરોડ રૂપિયા) નહીં આપે. અમેરિકાનું કહેવું છે કે પાકિસ્તાને હક્કાની નેટવર્કને સમાપ્ત કરવા પૂરતાં પગલાં નથી ભર્યાં. અમેરિકા પાકિસ્તાનને કુલ ૯૦ કરોડ ડોલર (લગભગ ૫૮૦૫ કરોડ રૂપિયા)ની...