ભારતમાં અમેરિકાનું સીધું વિદેશી રોકાણ 3.7 ગણું વધીને 5.6 બિલિયન ડોલર થયું

નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાં આવતા ઈક્વિટીમાં એફડીઆઈનો પ્રવાહ વાર્ષિક ધોરણે 15 ટકા વધીને 18.63 બિલિયન ડોલર થયો છે, એવી માહિતી ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)એ જાહેર કરેલા આંકડા...

ભારતીય વિદ્યાર્થીઓ પર ભીંસ વધીઃ 4700ના વિઝા રદ કરાયા

ભારત પર ભારે ભરખમ ટેરિફ લગાવી ચુકેલા પ્રેસિડન્ટ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશને હવે દેશમાં વસી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ સામે કડક કામગીરી શરૂ કરી દીધી છે. 

ભારતીય મૂળના અમેરિકી બોબી જિંદાલને અમેરિકાના પ્રમુખપદ માટે થયેલા જનમત સંગ્રહમાં પોતાની જ પાર્ટીના ટોપ-૧૦ દાવેદારોમાં સ્થાન મળ્યું નથી.

ગુજરાતી મૂળની મેડિકલ ટેકનિશિયન હિનલ પટેલનું ફરજ દરમિયાન આકસ્મિક મૃત્યુ થતાં ન્યૂ જર્સીના ગવર્નર ક્રિસ ક્રિસ્ટીએ અમેરિકાનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવા...

અમેરિકાના કેલિફોર્નિયામાં નિર્માણ પામી રહેલાં હિન્દુ મંદિરના સાઇનબોર્ડ પર અજાણ્યા શખ્સોએ ગોળીઓ ચલાવી નાસી છૂટયા હતા.

અમેરિકામાં વધુ એક ગુજરાતી પર વંશીય હુમલાની ઘટના બહાર આવી છે. ન્યૂ જર્સીના નોર્થ બર્ન્સવીકમાં વોક લેવા નીકળેલા રોહિત પટેલ હુમલાનો ભોગ બન્યા છે. પોલીસે હુમલાખોરને...

અમેરિકાના ટોચના વકીલ પ્રીત ભરારા સહિત ચાર ભારતીય અમેરિકનને આ વર્ષે પ્રતિષ્ઠિત ‘ગ્રેટ ઈમિગ્રન્ટ્સ: ધ પ્રાઈડ ઓફ અમેરિકા’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

અમેરિકા અને ક્યુબાએ વોશિંગ્ટન અને હવાનામાં દૂતાવાસ શરૂ કરવા સમજૂતી કરી છે. આમ, ૫૪ વર્ષ પછી જૂની દુશ્મનીનો અંત લાવવાની દિશામાં તેને એક મોટું કદમ માનવામાં આવે છે.



to the free, weekly Gujarat Samachar email newsletter