બેફામ ખાલિસ્તાનીઓ પર અંકુશ લદાયાઃ ઝંડો ફરકાવવો કે ધમકી આપવી હવે ગુનો

કેનેડાના હાઉસ ઓફ કોમન્સે એક ઐતિહાસિક બિલ પસાર કર્યું છે. જેમાં બબ્બર ખાલસા જેવા ખાલિસ્તાની જૂથો માટે ઝંડો અને અન્ય આતંકવાદી પ્રતીકોનું પ્રદર્શન ગેરકાનૂની બની જશે. સાથે જ ધાર્મિક સ્થળની બહાર લોકોને ડરાવવા ધમકાવવા અથવા તો તેમનો રસ્તો રોકવો અપરાધ...

મોદી સાથે મળીને દરેક સમસ્યાનો ઉકેલ લાવીશું: ટ્રમ્પ

 પ્રમુખ ટ્રમ્પે ઈરાન સંકટ સમયે એક મહત્વનું નિવેદન કરતા કહ્યું છે કે વડાપ્રધાન મોદી સાથે મળીને અમે દરેક સમસ્યાનો સામનો કરીશું અને ઉકેલ લાવીશું. ટ્રમ્પે મોદીની પ્રશંસા કરતા કહ્યું કે અમે બંને નેતા એવી છીએ કે જે કામ હાથમાં લઈએ તે પુરું કરીએ છીએ. 

ભારતીય મૂળના અમેરિકન રોકી પટેલ એક લોયરમાંથી સિગાર નિર્માતા બન્યા છે. આપણે ઘણી વખત મૂવી અને અન્ય મીડિયામાં લોયર્સને બે હોઠ વચ્ચે ચિરુટ દબાવીને બેઠેલા અને...

 સમગ્ર વિશ્વમાં હૃદયરોગ, કેન્સર સહિતના અનેક રોગો માટે ઓબેસિટી એટલે કે સ્થૂળતા મુખ્ય કારણરુપ હોવાની જાગૃતિ વધતી રહી છે ત્યારે લોકો સ્થૂળતા અને વજન ઘટાડી...

અમેરિકાની લાયબ્રેરીએ તેના ગુમ થયેલા પુસ્તકોના લગભગ બે લાખ ડોલરનો ખર્ચ વસૂલ કરવાના પ્રયાસમાં હવે આક્રમક પગલું લીધું છે. ચોકક્સ સમય કરતાં વધુ સમય સુધી પુસ્તકો પોતાની પાસે રાખનારા લોકોને દંડ ફટકારવાનો અને જેલની સજા આપવા સુધીનો નિર્ણય સંચાલકોએ લઈ...

યુએસ સમુદ્ર નિરીક્ષણમાં મદદરૂપ શસ્ત્રોવિહીન આધુનિક ૨૨ ગાર્ડિયન ડ્રોન માટે ભારતે કરેલી અરજીના સંદર્ભમાં અમેરિકા સકારાત્મક નિર્ણય લે તેવી શક્યતા છે. આ ડ્રોન...

યુએસમાં ભણવા આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ખૂબ ઝડપથી વધી છે અને છેલ્લા એક વર્ષમાં ૨૮ ટકાના વધારા સાથે ટૂંક સમયમાં સંખ્યા બે લાખ પર પહોંચી જશે, એવું...

એક તરફ આતંકવાદીઓ તૈયાર કરવાના અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાને આતંકવાદ વિરોધી સાબિત કરવાના પાક.ના મનસુબા ખુલ્લા પડી રહ્યા છે. અગાઉ અમેરિકાએ આતંકના ખાતમા માટે ફંડ આપવાની પાકિસ્તાનને ના પાડી દીધી હતી ત્યારે હવે મુંબઇમાં થયેલા આતંકી હુમલામાં...

રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ તેના વિવાદાસ્પદ નિવેદનો માટે કુખ્યાત છે. તેમણે ફરીથી આવું એક નિવેદન કર્યું છે કે ઓબામા કરતા રશિયન...

સફોક યુનિવર્સિટી અને યુએસ ટુડે દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા ચૂંટણી પૂર્વેનાં સર્વેક્ષણમાં જણાવ્યા મુજબ હિલેરી ટ્રમ્પ કરતાં સાત અંકથી આગળ છે. આ...

પોતાની અતિ સ્થૂળ પત્નીને બે વાર ચપ્પુના ઘા મારનાર ૪૬ વર્ષનો એક ગુજરાતી પુરુષ તાજેતરમાં જેલમાં જતાં બચી ગયો કારણ કે જજ એની એ દલીલથી સમંત થયા હતા કે જો મને જેલ થશે તો હિન્દુ સંસ્કૃતિ મુજબ એના પરિવારને જ્ઞાતિ બહાર કાઢી મુકાશે. કેન્સાસમાં રહેતા...

સફોક યુનિવર્સિટી અને યુએસ ટુડે દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા ચૂંટણી પૂર્વેનાં સર્વેક્ષણમાં જણાવ્યા મુજબ હિલેરી ટ્રમ્પ કરતાં સાત અંકથી આગળ છે. આ...



to the free, weekly Gujarat Samachar email newsletter