કેનેડામાં હવે ભારતીય સિનેમા નિશાન પર, થિયેટરમાં પેટ્રોલ છાંટી આગ ચાંપી

કેનેડામાં હવે ભારતીય ફિલ્મો નિશાન બની રહી છે. ઓન્ટારિયોના ઓકવિલે ખાતે આવેલા ફિલ્મ થિયેટરમાં આગજનીની ઘટના બની છે. એક બીજા થિયેટરના દરવાજા પર ગોળીબારની ઘટના સામે આવી છે. જોકે બંને ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી.

ન્યૂજર્સીમાં ગુજરાતીના સ્ટોરમાંથી 13 હજાર ડોલરની ચોરી

એટલાન્ટિક કાઉન્ટીમાં આવેલી એગ હાર્બર ટાઉનશિપમાં એક ગુજરાતીના સ્ટોરના સેફમાં ડ્રીલ કરી 13 હજાર ડોલરની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ગુજરાતી મૂળની મેડિકલ ટેકનિશિયન હિનલ પટેલનું ફરજ દરમિયાન આકસ્મિક મૃત્યુ થતાં ન્યૂ જર્સીના ગવર્નર ક્રિસ ક્રિસ્ટીએ અમેરિકાનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવા...

અમેરિકાના કેલિફોર્નિયામાં નિર્માણ પામી રહેલાં હિન્દુ મંદિરના સાઇનબોર્ડ પર અજાણ્યા શખ્સોએ ગોળીઓ ચલાવી નાસી છૂટયા હતા.

અમેરિકામાં વધુ એક ગુજરાતી પર વંશીય હુમલાની ઘટના બહાર આવી છે. ન્યૂ જર્સીના નોર્થ બર્ન્સવીકમાં વોક લેવા નીકળેલા રોહિત પટેલ હુમલાનો ભોગ બન્યા છે. પોલીસે હુમલાખોરને...

અમેરિકાના ટોચના વકીલ પ્રીત ભરારા સહિત ચાર ભારતીય અમેરિકનને આ વર્ષે પ્રતિષ્ઠિત ‘ગ્રેટ ઈમિગ્રન્ટ્સ: ધ પ્રાઈડ ઓફ અમેરિકા’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

અમેરિકા અને ક્યુબાએ વોશિંગ્ટન અને હવાનામાં દૂતાવાસ શરૂ કરવા સમજૂતી કરી છે. આમ, ૫૪ વર્ષ પછી જૂની દુશ્મનીનો અંત લાવવાની દિશામાં તેને એક મોટું કદમ માનવામાં આવે છે.



to the free, weekly Gujarat Samachar email newsletter