કેનેડામાં હવે ભારતીય સિનેમા નિશાન પર, થિયેટરમાં પેટ્રોલ છાંટી આગ ચાંપી

કેનેડામાં હવે ભારતીય ફિલ્મો નિશાન બની રહી છે. ઓન્ટારિયોના ઓકવિલે ખાતે આવેલા ફિલ્મ થિયેટરમાં આગજનીની ઘટના બની છે. એક બીજા થિયેટરના દરવાજા પર ગોળીબારની ઘટના સામે આવી છે. જોકે બંને ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી.

ન્યૂજર્સીમાં ગુજરાતીના સ્ટોરમાંથી 13 હજાર ડોલરની ચોરી

એટલાન્ટિક કાઉન્ટીમાં આવેલી એગ હાર્બર ટાઉનશિપમાં એક ગુજરાતીના સ્ટોરના સેફમાં ડ્રીલ કરી 13 હજાર ડોલરની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અમેરિકામાં ૫૩ વર્ષના જોનાથન ફ્લેમિંગે તેનું મોટાભાગનું જીવન જેલમાં ગાળ્યું છે. તે ૨૫ વર્ષ સુધી જેલમાં સબડતો રહ્યો હતો.

યુએસની સૌથી સુરક્ષિત ઇમારતની ઓળખ ધરાવતું વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું ત્રણ માળનું ઓબ્ઝર્વેશન ડેક ૨૯ મેથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયું છે. ફ્રિડમ ટાવર તરીકે...

અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ન્યૂજર્સીના એડિશન શહેરમાં ઇન્ડિયન નેશનલ ઓવરસીસ કોંગ્રેસની બેઠકને સંબોધી હતી.

ન્યૂ યોર્કઃ રિઝર્વ બેન્ક ઇંડિયા (આરબીઆઇ)ના ગવર્નર રઘુરામ રાજનનું માનવું છે કે ગયા વર્ષે જ્યારે દેશમાં નવી સરકાર રચાઇ ત્યારે તેની પાસેથી રખાયેલી આશાઓ અવાસ્તવિક...



to the free, weekly Gujarat Samachar email newsletter