બંકાઇ ગ્રૂપના બંકિમ બ્રહ્મભટ્ટ પર રૂ. 4150 કરોડના ફ્રોડનો આરોપ

અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ટેલિકોમ આંત્રપ્રેન્યોર બંકિમ બ્રહ્મભટ્ટ પર રૂ. 4,150 કરોડ રૂપિયાની લોન ફ્રોડનો આરોપ લાગ્યો છે. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટ અનુસાર બ્રહ્મભટ્ટે બનાવટી ગ્રાહક ખાતું તેમજ આવક દર્શાવીને અમેરિકન ધિરાણદારો પાસેથી મોટા...

‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ન્યૂ યોર્કઃ ટાઇમ મેગેઝિન દ્વારા થયેલા એક ઓનલાઇન સર્વેક્ષણમાં વિશ્વના સૌથી પ્રભાવશાળી ૧૦૦ લોકોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ...

મંદિરની આવકનો ઉપયોગ પોતાના અંગત શોખ પૂરા કરવા અને મની લોન્ડરિંગ તેમ જ બેંક સાથે છેતરપિંડી કરનાર જ્યોર્જિયાના એક મંદિરના ભારતીય પૂજારી આરોપીને ૨૭ વર્ષની જેલ સજા થઇ છે. 

એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઓફ નોર્થ અમેરિકા (AIANA) દ્વારા ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન ન્યૂ જર્સીમાં ‘ચલો ગુજરાત કોન્કલેવનું આયોજન થયું છે.’ એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઓફ નોર્થ અમેરિકા (AIANA) દ્વારા ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન ન્યૂ જર્સીમાં...

વર્ષ ૨૦૦૫માં પાંચ મહિલાઓ સાથે સેક્સ સબંધિત ગુના આચરવા બદલ યુએસના ન્યૂ જર્સી સ્ટેટમાં કોર્ટે ભારતીય-અમેરિકનને ૪૬ વર્ષની સજા ફટકારી છે. 

વોશિંગ્ટનઃ ગુજરાતી-અમેરિકન પૂર્વી પટેલને કન્યા ભ્રૂણહત્યાના કેસમાં દોષિત ઠરાવીને ૨૦ વર્ષ કેદની સજા ફરમાવાઇ છે. ઈન્ડિયાનામાં સાઉથ બેન્ડના જજે ગત સપ્તાહે...



to the free, weekly Gujarat Samachar email newsletter