ગેરકાયદે વસાહતી પકડાવો, મહિનો મફત બિયર પીઓ

અમેરિકામાં લાંબા સમયથી ગેરકાયદે વસાહતી વિરુદ્ધનો માહોલ છે. ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદથી મામલો વધુ ગરમાયો છે. હવે નાગરિકો પણ ગેરકાયદે વસાહતીઓને દેશમાંથી તગેડવા સહકાર આપી રહ્યા છે.

બાઇડેને કરેલા તમામ એક્ઝિ. ઓર્ડર્સ રદ કરતા ટ્રમ્પ

પ્રેસિડેન્ટ ટ્રમ્પે ભૂતપૂર્વ પ્રમુખ જો બાઈડેને કરેલાં તમામ એક્ઝિક્યુટિવ ઓર્ડર રદ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના જણાવ્યાં અનુસાર ભૂતપૂર્વ પ્રમુખે જેટલા પણ આદેશ કર્યા હતા તે તમામ ઉપર તેમણે ઓટોમેટિક પેનથી હસ્તાક્ષર કર્યા હોવાથી કાનૂની રીતે તે...

ભારતીય મૂળના અમેરિકી બોબી જિંદાલને અમેરિકાના પ્રમુખપદ માટે થયેલા જનમત સંગ્રહમાં પોતાની જ પાર્ટીના ટોપ-૧૦ દાવેદારોમાં સ્થાન મળ્યું નથી.

ગુજરાતી મૂળની મેડિકલ ટેકનિશિયન હિનલ પટેલનું ફરજ દરમિયાન આકસ્મિક મૃત્યુ થતાં ન્યૂ જર્સીના ગવર્નર ક્રિસ ક્રિસ્ટીએ અમેરિકાનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવા...

અમેરિકાના કેલિફોર્નિયામાં નિર્માણ પામી રહેલાં હિન્દુ મંદિરના સાઇનબોર્ડ પર અજાણ્યા શખ્સોએ ગોળીઓ ચલાવી નાસી છૂટયા હતા.

અમેરિકામાં વધુ એક ગુજરાતી પર વંશીય હુમલાની ઘટના બહાર આવી છે. ન્યૂ જર્સીના નોર્થ બર્ન્સવીકમાં વોક લેવા નીકળેલા રોહિત પટેલ હુમલાનો ભોગ બન્યા છે. પોલીસે હુમલાખોરને...

અમેરિકાના ટોચના વકીલ પ્રીત ભરારા સહિત ચાર ભારતીય અમેરિકનને આ વર્ષે પ્રતિષ્ઠિત ‘ગ્રેટ ઈમિગ્રન્ટ્સ: ધ પ્રાઈડ ઓફ અમેરિકા’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

અમેરિકા અને ક્યુબાએ વોશિંગ્ટન અને હવાનામાં દૂતાવાસ શરૂ કરવા સમજૂતી કરી છે. આમ, ૫૪ વર્ષ પછી જૂની દુશ્મનીનો અંત લાવવાની દિશામાં તેને એક મોટું કદમ માનવામાં આવે છે.



to the free, weekly Gujarat Samachar email newsletter