અમેરિકાના એક સિક્યોરિટી હેકરે વિમાન હેક કરીને તેને સાઈડ વેમાં ઉડાવતાં હાહાકાર મચ્યો છે.
અમેરિકાના પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે મોદી મહાન નેતા અને સખત વ્યક્તિ છે, જેઓ 12 વર્ષથી વધુ સમયથી સત્તા પર છે. ભારતે ઉત્તમ આર્થિક આંકડા જાહેર કર્યા છે. તેઓ યુદ્ધોથી દૂર...
એઆઈ ક્ષેત્રે કાર્યરત કંપનીઓ પૈકી મોખરાનું સ્થાન ધરાવતી એન્થ્રોપિકે તાજેતરમાં વિશ્વના સૌથી શક્તિશાળી એઆઈ મોડલ ‘ફેબલ 5’ અને ‘માયથોસ 5’ લોન્ચ - કર્યા છે.
અમેરિકાના એક સિક્યોરિટી હેકરે વિમાન હેક કરીને તેને સાઈડ વેમાં ઉડાવતાં હાહાકાર મચ્યો છે.
અમેરિકામાં ભારતીય મૂળના સાંસદ તુલસી ગાબાર્ડ યુએસ કોંગ્રેસની ૨૫ સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સામેલ થયા છે.

અમેરિકામાં યોજાયેલી નેશનલ જ્યોગ્રાફિક બી સ્પર્ધામાં ભારતીય મૂળના ન્યૂ જર્સીમાં રહેતા ૧૪ વર્ષીય વિદ્યાર્થી કરણ મેનને ટોચની ત્રણ પોઝિશન જીતી લીધી છે.
વિશ્વવિખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોનાં બહુરંગી ચિત્રોની ક્રિસ્ટી દ્વારા યોજાયેલી હરરાજીમાં નવો વિક્રમ સર્જાયો હતો.
ઇમિગ્રેશનમાં થયેલા વધારાને પગલે અમેરિકામાં હિન્દુઓની સંખ્યા ૨૨.૩ લાખ સુધી પહોંચી છે.
અમેરિકાએ ફરી એક વખત સ્પષ્ટ કર્યું છે કે મુંબઈના ૨૬-૧૧ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ ઝરી-ઉર-રહેમાન લખવીને જેલમાંથી મુક્તિ આપી એ એક ‘ભૂલ’ છે, અને તેણે આ અંગે તેની ચિંતા પાકિસ્તાનને જણાવી છે.
આતંકવાદ મુદ્દે અનેકવાર પાકિસ્તાનને સકંજામાં લેનાર અમેરિકા બીજી તરફ તેને વિવિધ સહાય કરી રહ્યું છે.
અમેરિકામાં વ્હાઉટ હાઉસ, પેન્ટાગોન સહિત અનેક જગ્યાએ પોતાની હાજરી નોંધાવ્યા બાદ હવે યોગ દ્વારા હવે અમેરિકાના અંતિમ ગઢ એટલે કે કોંગ્રેસમાં પણ જીત મેળવાયી છે.

આણંદ, ટેક્સાસઃ આણંદ જિલ્લાના ધર્મજના વતની અને છેલ્લા કેટલાક વર્ષોથી યુએસના સાઉથ કેરોલીનામાં સ્થાયી થયેલા મૃદુલાબહેન પટેલની અજાણ્યા હુમલાખોરે ગોળી મારીને...
બર્કશાયરહેથવેની વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લેવા અમેરિકા પહોંચેલા પીપીએફએએસ મ્યુચ્યુઅલ ફંડના ચેરમેન પરાગ પરીખનું રવિવારે કાર અકસ્માતમાં ઓમાહા ખાતે અવસાન થયું છે.