વિદેશમંત્રી બ્લિંકન ચીનના પ્રવાસે

અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 24 એપ્રિલના રોજ ચીનના પ્રવાસે જશે. અમેરિકન વિદેશ વિભાગના કહેવા મુજબ બ્લિકન 24થી 26મી એપ્રિલની વચ્ચે ચીનમાં રહેશે.

કેનેડામાં 2.25 કરોડ ડોલર્સના સોનાની લૂંટમાં બે ભારતીયો સહિત છની ધરપકડ

ટોરોન્ટોના મુખ્ય એરપોર્ટ પર ગયા એપ્રિલમાં થયેલી સનસનાટીભરી સોનાની લૂંટના કેસમાં પોલીસે ઓન્ટારિયોમાંથી બે ભારતીયો પરમપાલ સિધુ (54) અને અમિત જલોટા (40)ની ધરપકડ કરી છે. તેમની સાથે અમ્માદ ચૌધરી, અલી રઝા, પ્રશાંત પરમલિંગમ્ અને દુરાન્ટે કિંગ મેક્લેઈન...

અમેરિકાની પ્રતિષ્ઠિત ઈન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે ગુજરાતી વિદ્યાર્થીઓના તળાવમાં ડૂબી ગયા છે. આ વિદ્યાર્થીઓના નામ સિદ્ધાંત શાહ અને આર્યન વૈદ્ય...

અમેરિકામાં પાંચ ભારતવંશી મહિલાએ ફાઇનાન્સિયલ સેક્ટરમાં આપેલા પ્રદાનની વિશ્વસ્તરે નોંધ લેવાઇ છે. આ ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન બદલ આ ભારતવંશી નારીરત્નોએ યુએસ...

ટેક્સાસમાં આવેલા ડેરી ફાર્મમાં ભયાનક આગ લાગતા 18 હજાર કરતાં વધુ ગાયોના દર્દનાક મોત થયા છે. આટલી મોટી સંખ્યામાં ગાયો ભડથું થઈ ગઈ હોવાની આ પહેલી ઘટના છે....

અમેરિકામાં ફરી એક વાર બાળકોના યૌનશોષણનો કેસ સામે આવ્યો છે. અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના એટર્ની જનરલે ૫૦૦ પાનાનો અહેવાલ જારી કરીને કહ્યું છે કે બાલ્ટીમોરના...

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ યુએસ-કેનેડાની સરહદે ભારતીય અને રોમાનિયન પરિવારોના મોત અંગે તપાસ થવી જોઈએ તેમ જણાવ્યું છે. ગત સપ્તાહે યુએસમાં ગેરકાયદે...

અમેરિકામાં ભારતીય નાગરિકને વૃદ્ધો સાથે છેતરપિંડી આચરવાના આરોપમાં 33 મહિનાની જેલની સજા ફટકારીને 24 લાખ ડોલરનો દંડ કરાયો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની રાજકીય યાત્રાની રૂપરેખા તૈયાર થઇ ગઇ છે. મોદી જૂનના ત્રીજા સપ્તાહમાં આશરે પાંચ દિવસ માટે અમેરિકા જશે. અમેરિકાની યાત્રા...

ભારતીય અમેરિકન અમિત ભારદ્વાજે ઈનસાઈડર ટ્રેડિંગના 13 ગૂના કબૂલી લીધા છે. લ્યૂમેન્ટમ હોલ્ડિંગ્સ ખાતે 49 વર્ષીય પૂર્વ ચીફ ઈન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર અમિત...

મુંબઈ આતંકી હુમલાના આરોપી કેનેડાના બિઝનેસમેન તહવ્વુર રાણાનું ભારત પ્રત્યર્પણ રોકાઇ ગયું છે. આરોપીએ આ મામલે હાલની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે યુએસ કોર્ટમાં...

વિશ્વમાં હોટેલમાલિકોના સૌથી મોટા સંગઠન એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશન (AAHOA) દ્વારા 11 એપ્રિલથી લોસ એન્જલસમાં કન્વેન્શન અને ટ્રેડ શો AAHOACON23નો...



to the free, weekly Gujarat Samachar email newsletter