જ્યોર્જિયામાં એસજીવીપી ગુરુકૂળ દ્વારા કળશયાત્રા

જ્યોર્જિયા સ્ટેટમાં એસજીવીપી ગુરુકૂળ દ્વારા કળશયાત્રા યોજાઇ હતી, જેમાં 500થી મહિલાઓએ રંગેચંગે ભાગ લીધો હતો, અને અત્રે સાકાર કરાયેલા માનસરોવરનું પૂજન કર્યું હતું.

ડો. ધર્મેશ પટેલે ‘સંતાનોના રક્ષણ’ માટે કાર 250 ફૂટ ઊંડી ખીણમાં નાંખી હતી

કેલિફોર્નિયામાં જાન્યુઆરી 2023માં રેડિયોલોજિસ્ટ ધર્મેશ પટેલે પત્ની અને ચાર તથા સાત વર્ષના સંતાનો સાથે તેમની કાર તિવ્ર ગતિએ 250 ફૂટ ઊંડી ખીણમાં નાંખી હતી. આ ઘટનામાં હવે નવો ખુલાસો થયો છે. બે મનોવૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પરિવારની હત્યાના આરોપોનો...

અમેરિકાનું બેન્કિંગ સંકટ દિન પ્રતિદિન ગંભીર બની રહ્યું છે. સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્ક નબળી પડ્યાના અહેવાલો પછી ત્રણ જ મહિનામાં વધુ એક બેન્ક...

અમેરિકામાં ખ્રિસ્તી ધર્મ માનનારા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ધર્મ પ્રત્યે ઉદાસીનતા કારણે લોકોએ ચર્ચ જવાનું બંધ કર્યુ, જેથી પાછલાં 50 વર્ષમાં ખ્રિસ્તી...

અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં ઘરની ડોરબેલ વગાડવાની ટીખળ કરીને પજવણી કરનાર ત્રણ ટીનેજરની હત્યા કરવા બદલ ભારતવંશી નાગરિકને દોષી ઠેરવવામાં આવ્યો છે. બનાવની...

કેટલીક કંપનીઓ વિઝા લોટરીના કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રોમાં તેમના કુશળ વિદેશી કામદારો માટે વિઝા જીતવાની તકો વધે એ રીતે તેનો દુરુપયોગ કરતા હોવાનું તેમજ છેતરપિંડી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષના મધ્ય ભાગમાં અમેરિકાની મુલાકાતે જવાના છે. બાઇડેન વહીવટી તંત્ર તે મુલાકાત પહેલાં જ બંને દેશો વચ્ચે થનારી એક મહત્ત્વની સંરક્ષણ...

અમેરિકામાં પાળતું પોપટ રાખનારા લોકો માટે નવતર પ્રયોગ કરાયો હતો. જેમાં પોપટને મિત્ર પોપટ સાથે વીડિયો કોલ પર વાતચીત કરતાં શીખવાયું હતું. હવે આ ટ્રેનિંગ લીધેલો...

આ સાથેની તસવીર કેનેડાના બ્રિટિશ કોલંબિયાની છે, જ્યાં ત્રણ વર્ષના લાંબા અરસા બાદ બૈસાખી પરેડ યોજાઇ હતી. જેમાં અંદાજે પાંચ લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

લાપતા થયેલા 30 વર્ષીય ભારતીય-અમેરિકન સોફ્ટવેર એન્જિનીઅર અંકિત બાગાઈનો મૃતદેહ 19 એપ્રિલે મેરીલેન્ડના લેક ચર્ચિલમાંથી મળી આવ્યો હતો. તેઓ 9 એપ્રિલથી તેમના...



to the free, weekly Gujarat Samachar email newsletter