ભારત સાથે ટૂંક સમયમાં વેપાર કરાર, અન્ય દેશો કરતાં અલગ હશેઃ ટ્રમ્પ

ભારત-અમેરિકા વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) અગાઉ અન્ય દેશો સાથે કરાયેલાં વેપાર કરારોની તુલનાએ ઘણો અલગ હશે તેમ રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર કરાર હાથવેંતમાં જ છે અને ટૂંક...

ન્યૂયોર્કના મેયર મમદાની ગરબે ઘૂમ્યા

મહાનગર ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાની ક્વીન્સ સ્થિત ઓમ શક્તિ મંદિરે પહોંચ્યા હતા અને સ્થાનિક હિન્દુ સમુદાય સાથે મળીને નવરાત્રિ, દુર્ગાપૂજા અને વિજયાશદમીના તહેવારોની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે નફરત સામે એકસંપ થઇને લડવા અને પરસ્પર ભાઈચારાનો...

અમેરિકામાં દર વખતે ભારતીયોને લઈને ખરાબ સમાચાર આવે તેવું પણ નથી. કયારેક સારા સમાચાર પણ આવી શકે છે અને તે પણ ટ્રમ્પનું શાસન હોવા છતાં. અમેરિકામાં કેલિફોર્નિયા...

અમેરિકામાં સૈન્ય માટે શસ્ત્રો બનાવતા એક પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ થતાં 19ના મોત નીપજ્યા છે અને અનેક લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનાના જારી થયેલા ફુટેજમાં ટેનેસીના...

ઉચ્ચ શિક્ષણ માટે યુએસએ જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 ટકા સુધીનો ભારે ઘટાડો નોંધાયો છે. ઘણી અમેરિકન યુનિવર્સિટી ઘણી હદ સુધી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ...

ફોર્ટ વર્થ ગેસ સ્ટેશન પર ગયા શુક્રવારે રાત્રે એક ભારતીય વિદ્યાર્થીની થયેલી હત્યાના કેસમાં પોલીસે 23 વર્ષના ટેક્સાસના યુવાનની ધરપકડ કરી છે. શંકાસ્પદ આરોપીએ...

કેનેડામાં હવે ભારતીય ફિલ્મો નિશાન બની રહી છે. ઓન્ટારિયોના ઓકવિલે ખાતે આવેલા ફિલ્મ થિયેટરમાં આગજનીની ઘટના બની છે. એક બીજા થિયેટરના દરવાજા પર ગોળીબારની ઘટના...

એટલાન્ટિક કાઉન્ટીમાં આવેલી એગ હાર્બર ટાઉનશિપમાં એક ગુજરાતીના સ્ટોરના સેફમાં ડ્રીલ કરી 13 હજાર ડોલરની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અમેરિકામાં શરૂ થયેલા શટડાઉન સંદર્ભે વ્હાઇટ હાઉસના અર્થશાસ્ત્રીઓએ દાવો કર્યો છે કે આથી દેશને દર સપ્તાહે 15 બિલિયન ડોલરનો ફટકો પડી શકે છે. તો અર્નેસ્ટ એન્ડ...

ન્યૂ યોર્ક સિટીના મેયરપદની ચૂંટણીમાંથી વર્તમાન ડેમોક્રેટિક મેયર એરિક એડમ્સે 2023માં ભ્રષ્ટાચારના આરોપોને પગલે ઘટતી લોકપ્રિયતા ને ભંડોળની મર્યાદાને કારણે...

અમેરિકન સ્પેસ સ્ટાર્ટઅપ વાસ્ટ દ્વારા દુનિયાનું પહેલું પ્રાઇવેટ સ્પેસ સ્ટેશન ‘હેવન-1’ તૈયાર થઇ ગયું છે, જે આવતા વર્ષે લોન્ચ થશે. આ સ્ટેશન અંતરિક્ષમાં વૈજ્ઞાનિક...

લોરેન્સ ગેંગે ફરી એક વાર કેનેડામાં આતંક ફેલાવ્યો છે. ગેંગે કેનેડામાં ત્રણ સ્થળોએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર હરીફ ગેંગના સભ્યના છુપાવાના સ્થળે કરવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter