‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

અમેરિકામાં બીજી વખત પ્રમુખપદના શપથ લેવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી ગઈ છે. ન્યૂ યોર્કની કોર્ટ ટ્રમ્પને હશ મની કેસમાં 20 જાન્યુઆરીએ તેઓ પ્રમુખપદના...

યુએસ પ્રેસિડન્ટ બાઇડેને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન અને વિવાદાસ્પદ ઇન્વેસ્ટર જ્યોર્જ સોરોસ ઉપરાંત ફેશન ડિઝાઇનર રાલ્ફ લોરેન, ફૂટબોલ સુપરસ્ટાર...

અમેરિકી રાજનીતિમાં ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં છ ભારતવંશી સભ્યોએ શપથ લીધા છે. આ પહેલી વખત છે કે જ્યારે ભારતવંશીઓની...

અમેરિકાનાં વિઝા મેળવવામાં ભારતીયોએ સતત બીજા વર્ષે તમામ રેકોર્ડ તોડયા છે. વર્ષ 2024માં 10 લાખથી વધુ ભારતીયોને વિઝા અપાયા છે. આ ઉપરાંત અમેરિકામાં રહીને જોબ...

ગે કપલને દત્તક લીધેલા બાળકોનું જાતીય શોષણ કરીને તેનો વીડિયો ઓનલાઇન કરવાના કેસમાં 100 વર્ષ કેદની સજા ફટકારાઇ છે. આ ઘટના અમેરિકાના જ્યોર્જિયાની એટલાઉન્ટા...

સાન ફ્રાન્સિસ્કોમાં 26 વર્ષના પ્રતિભાશાળી ભારતીય-અમેરિકન ટેક્નોક્રેટ સુચિર બાલાજીનો મૃતદેહ તેના ફ્લેટમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક...

ઓહિયો સ્ટેટમાં હિન્દુ સ્ટુડન્ટ્સને હવે દિવાળીની રજા મળશે. સાથે જ તેઓ તેમના ધાર્મિક પર્વ પર એક જ એકેડેમિક સેમેસ્ટરમાં બીજી બે રજા પણ લઈ શકશે. 

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન વેન્ચર કેપિટાલિસ્ટ અને ઉદ્યોગ-સાહસિક શ્રીરામ કૃષ્ણનને એઆઇ નીતિ પર પોતાના વરિષ્ઠ સલાહકાર...

અમેરિકાનાં પૂર્વ પ્રમુખ જિમી કાર્ટરનું રવિવારે રાત્રે જ્યોર્જિયા ખાતેનાં નિવાસસ્થાને 100 વર્ષની વયે નિધન થયું છે. તેઓ અમેરિકાનાં 39મા રાષ્ટ્રપતિ તરીકે...

અમેરિકાની ઈમિગ્રેશન પોલિસી પર ચાલી રહેલી ચર્ચામાં હવે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પણ એન્ટ્રી થઈ છે. ટ્રમ્પે પોતાના પારંપરિક સમર્થકોના બદલે...



to the free, weekly Gujarat Samachar email newsletter