‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

કેલિફોર્નિયા સ્ટેટના લોસ એન્જલસની આગ અમેરિકાનાં ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી વિનાશક પુરવાર થઈ છે. અમેરિકાની ઈકોનોમીને આગને કારણે 150 બિલિયન ડોલર કરતાં...

કેનેડામાં માથે ચૂંટણી તોળાઇ રહી છે ત્યારે જ વડાપ્રધાન પદેથી જસ્ટિન ટ્રુડોનું રાજીનામું આવી પડ્યું છે. આ સાથે દેશમાં સર્વોચ્ચ સ્થાનના દાવેદારોના નામોની...

 યુએસ પ્રમુખ બાઇડેન અને તેમના પરિવારને 2023માં વિદેશી નેતાઓ તરફ અનેક મોંઘી ભેટો મળી હતી. અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા જારી રિપોર્ટ પ્રમાણે આ ભેટની અંદાજિત...

ખાલિસ્તાની આતંકીઓને આશરો આપવાના મામલે તેમજ પોતાની ભૂમિ પર ખાલિસ્તાની આતંકવાદીઓને ટેકો આપીને ચળવળ ચલાવવાને મામલે ભારત સાથે સંબંધો વણસ્યા પછી કેનેડાએ હવે...

મુંબઈ પરના આતંકી હુમલામાં સામેલ પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વૂર રાણાનું ટૂંક સમયમાં ભારતને પ્રત્યર્પણ થઇ શકે છે. તહવ્વુર રાણાને ભારત લાવવાની...

ભારતવંશી કેવન પારેખને વિશ્વની ટોચની ટેક કંપની એપલના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (સીએફઓ) તરીકે સુકાન સોંપવામાં આવ્યું છે. માત્ર 51 વર્ષના કેવન ફર્સ્ટ જનરેશન ઇન્ડિયન-અમેરિકન...

માઈક્રોસોફ્ટના ભારતવંશી ચેરમેન અને સીઈઓ સત્ય નડેલાએ સોમવારે પાટનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને ભારતમાં માઈક્રોસોફ્ટના મહત્વાકાંક્ષી...

ડોરોથી સ્મિથે યુવાનીમાં દુનિયાના દરેક ખંડનો પ્રવાસ કરવાનું સપનું જોયું હતું પણ ઉંમર વધતી ગઈ તેમ તેમ આ સપનું ભૂલાતું ગયું. રોજિંદી જિંદગીની ઘટમાળમાં ડોરોથી...

ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષના પ્રથમ દિવસે 15 વ્યક્તિનો ભોગ લેનાર આતંકી હુમલો એ વાતનો પુરાવો છે કે શમ્સુદ્દીન જબ્બાર  સ્યુસાઇડ બોમ્બર હતો, પણ કમનસીબે તેણે...



to the free, weekly Gujarat Samachar email newsletter