‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

અમેરિકામાં વસતાં ભારતીય સમુદાયે ઘણા સંઘર્ષો અને અવરોધો પાર કરીને હવે દેશના સૌથી પ્રભાવશાળી ઇમિગ્રન્ટ ગ્રૂપોમાં સ્થાન હાંસલ કર્યું છે. ભારતીય અમેરિકન સમુદાયની...

અમેરિકી બિઝનેસમેન અને મીડિયા મુગલ રૂપર્ટ મર્ડોક 93 વર્ષની ઉંમરે પાંચમી વખત લગ્નબંધને બંધાયા છે. તેમણે 67 વર્ષનાં નિવૃત્ત મોલેક્યુલર બાયોલોજિસ્ટ એલેના ઝુકોવા...

ફ્લોરિડામાં રહેતા અને સાતમા ધોરણમાં અભ્યાસ કરતા 12 વર્ષીય ભારતીય-અમેરિકન વિદ્યાર્થી બૃહત સોમાએ ટાઈબ્રેકરમાં 29 શબ્દોની સાચી જોડણી જણાવીને સ્કિપ્સ નેશનલ...

હશ મની ક્રિમિનલ કેસમાં ગ્રાન્ડ જ્યુરીએ ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત ઠરાવ્યા છે. જ્યુરીએ સર્વાનુમતે ઠરાવ્યું છે કે 2016ની પ્રમુખપદની ચૂંટણી...

કેનેડાના સૌથી નાના પ્રાંત પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ (પીઇઆઇ)એ કેટલાક દિવસ પહેલા તેની ઇમિગ્રેશન પરમિટમાં અચાનક જ 25 ટકા કાપ મૂકતાં અન્ય દેશોમાં અહીં ભણવા આવેલા...

કેનેડામાં હમ્બોલ્ટ બ્રોન્કોસ દુર્ઘટના કેસના ભારતીય મૂળના આરોપી ટ્રકચાલક જસકિરતસિંહ સિદ્ધુને ભારત ડિપોર્ટ કરવાનો આદેશ અપાયો છે. કેલગરીમાં ઇમિગ્રેશન અને...

જ્યોર્જિયામાં ગયા સપ્તાહે એક ગમખ્વાર કાર દુર્ઘટનામાં ભારતીય મૂળના ત્રણ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીનાં મૃત્યુ થયા હતા. જ્યારે બે વિદ્યાર્થી ઘાયલ થયા છે. 

કેનેડા સરકાર નાગરિકતા સાથે સંબંધિત કાયદામાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. આ હેઠળ જો કોઈ કેનેડિયન નાગરિકોનાં બાળકો કેનેડાની બહાર જન્મ લે છે તો પણ તેમને કેનેડાની...



to the free, weekly Gujarat Samachar email newsletter