યુએસમાં ભારતીય વિદ્યાર્થીઓના મોત સંદર્ભે માનસિક આરોગ્યના સ્રોતો વધારવાની જરૂર

 અમેરિકામાં બે મહિનાથી ઓછાં સમયમાં સાત ભારતીય કોલેજિયન વિદ્યાર્થીઓના મોતથી સમગ્ર કોમ્યુનિટીમાં હાહાકાર મચી ગયો છે અને આ મોત કેવી રીતે અટકાવી શકાયા હોત તેના વિશે ચર્ચા જાગી છે. આ વિદ્યાર્થીઓના મોત એકબીજા સાથે સંબંધિત નથી છતાં, વિદ્યાર્થીઓના માનસિક...

ડો. કિરણ અને પલ્લવી પટેલનું સ્વપ્ન સાકારઃ ઓર્લાન્ડોમાં નવી મેડિકલ સ્કૂલનો પ્રારંભ

સેન્ટ્રલ ફ્લોરિડાની સૌથી નવી મેડિકલ સ્કૂલ ધ ઓર્લાન્ડો કોલેજ ઓફ ઓસ્ટિઓપેથિક મેડિસિન (OCOM) 10 માર્ચથી કાર્યરત થઈ છે જેના થકી કોલેજના સહસ્થાપકો ડોક્ટર દંપતી કિરણ અને પલ્લવી પટેલનું સ્વપ્ન મૂર્તિમંત થયું છે. આ વિસ્તારમાં ફીઝિશિયન્સ અને રેસિડેન્સી...

સેન્ટ્રલ અમેરિકામાં કોસ્ટારિકાના એરપોર્ટ પર એક વિચિત્ર વિમાન દુર્ઘટના બની હતી. કુરિયર કંપની ડીએચએલના કાર્ગો પ્લેન ઈમર્જન્સી લેન્ડિંગ કરી રહ્યું હતું તે...

અમેરિકાના ન્યૂ યોર્કમાં એક પ્રખ્યાત મંદિરની બહારના રસ્તાને ‘ગણેશ ટેમ્પલ સ્ટ્રીટ’ નામ આપવામાં આવ્યું છે, જે દેશના હિન્દુ સમુદાય માટે ગર્વની વાત છે. નોર્થ...

છેલ્લાં દોઢેક મહિનાથી યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા લોહિયાળ જંગ વચ્ચે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને વર્ચ્યુઅલ...

એમબીએનો અભ્યાસ કરવા કેનેડા ગયેલા ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની સબવેમાં ગોળી મારીને હત્યા કરાતાં શોકનું મોજું ફરી વળ્યું છે. આફ્રિકન હુમલાખારે લૂંટના...

અમેરિકાની ચાવીરૂપ કોંગ્રેસનલ કમિટીએ રોજગાર આધારિત વિઝા માટે દેશદીઠ ગ્રીન કાર્ડની મર્યાદાને રદ કરી છે અને ફેમિલી ઈમિગ્રન્ટ વિઝા માટેની મર્યાદા સાત ટકાથી...

ન્યૂ યોર્કના બ્રુકલીન સબ-વે સ્ટેશનમાં મંગળવારે સવારે ૮.૩૦ વાગ્યે થયેલી ફાયરિંગની ઘટનામાં 16 વ્યક્તિને ઇજા થઇ છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. એક અહેવાલ...

વિશ્વની સૌથી મોટી ઈ-ટ્રેડ કંપની એમેઝોનમાં યુનિયન ના બને એવા વર્ષોના પ્રયાસો આખરે નિષ્ફળ ગયા છે. એમેઝોનમાં ટ્રેડ યુનિયનની રચના કરવાનો પ્રસ્તાવ બહુમતીથી પસાર થઈ ગયો છે.

ભારતીય-અમેરિકન આંખના નિષ્ણાતને છેતરપિંડી કેસમાં 96 મહિનાની જેલની સજા ફટકારાઇ છે. એમડી અમિત ગોયલને ન્યૂ યોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટના યુએસ એટર્ની ડેમિયન વિલિયમ્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter