બાળકોનું યૌન શોષણ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસમાં સાઇ કુમારને 35 વર્ષની કેદ

અમેરિકાની ફેડરલ કોર્ટે ઓકલાહોમાના એડમન્ડમાં રહેતા 31 વર્ષના ભારતીય સાઇ કુમાર કુરરેમુલાને અનેક બાળકોના યૌન શોષણમાં દોષિત ઠરાવીને 35 વર્ષ કેદની સજા સંભળાવી છે. સાઇ કુમાર પર આરોપ છે કે તે સોશિયલ મીડિયા એપ મારફત પોતાની ઓળખ ટીનેજર તરીકે આપીને ટીનેજર...

વોરેન બફેટની કંપનીના હાથમાં અધધધ 335 બિલિયન ડોલરની કેશ

અમેરિકાના ઓમાહા ખાતે શનિવારે યોજાયેલી બર્કશાયર હાથવેની વાર્ષિક સાધારણ બેઠક (એજીએમ)માં વોરેન બફેટ 60મી વાર હાજર રહ્યા હતા. 94 વર્ષીય આ મહાન રોકાણકારે હવે સીઈઓ પદ પરથી હટી જવાનો સંકેત આપી દીધો છે. તેમણે વિવિધ મુદ્દે તેમના વિચારો રજૂ કર્યા હતા....

ઇલેક્ટ્રિક કાર (ઈવી)નું ભવિષ્ય ઉજળું છે. આથી જ એલન મસ્ક પોતાની લોકપ્રિય કંપની ટેસ્લાને ભારતમાં લોન્ચ કરવા માટે રોડમેપ તૈયાર કરી ચૂક્યા છે. મસ્કની આગામી...

વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિને ક્લાઈમેટ ચેન્જ રોકવા કાર્યરત 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી તૈયાર કરી છે. આ યાદીમાં વર્લ્ડ બેન્કના અધ્યક્ષ અજય...

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એક વાર તેમની ભારતવિરોધી માનસિકતા છતી કરી છે. તેમણે એક નવા વિવાદમાં હિન્દુઓના મંગલમય ધાર્મિક પ્રતીક સ્વસ્તિકને નફરત...

ભારતમાં હજુ તો દિવાળીનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે ત્યારે અમેરિકામાં તેની ઉજવણીની શરૂઆત પણ થઇ ગઇ છે.

દત્તક બાળક પર અત્યાચાર અને શોષણ કરવાના આરોપ ધરાવનારા અમેરિકી દંપતી નિકોલસ અને મેકેન્ઝી સ્પેન્સરને યુગાન્ડાની કમ્પાલા હાઈ કોર્ટે 31 ઓક્ટોબર મંગળવારે 29,000 અમેરિકી ડોલરનો દંડ ફરમાવ્યો હતો. સ્પેન્સર દંપતીએ ડિસેમ્બર 2020થી ડિસેમ્બર 2022ના ગાળામાં 10 વર્ષીય...

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે એક રિપબ્લિકન યહૂદી સંમેલનમાં આપેલા ભાષણમાં વિવાદાસ્પદ ટ્રાવેલ બેન (પ્રવાસ પ્રતિબંધ)ને ફરીથી લાગુ કરવાનું...

યુએસ પ્રમુખ જો બાયડને ભારતીય-અમેરિકન વિજ્ઞાની ડો. સુબ્રા સુરેશને એન્જિનિયરિંગ, ફિઝિક્સ અને લાઇફસાયન્સ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન અને સંશોધન કાર્ય બદલ નેશનલ...

અમેરિકામાં ગન કલ્ચર માઝા મૂકી રહ્યું છે. 25 ઓક્ટોબરની રાત્રે ફરી એક વાર અમેરિકાનાં મેઇને સ્ટેટનાં લ્યુઈસ્ટન શહેરમાં માથા ફરેલા હુમલાખોરે ત્રણ સ્થળે કરેલા...

ખાલિસ્તાની અલગતાવાદી આતંકવાદીઓએ જનમત સંગ્રહ દ્વારા કેનેડાનાં ગુરુદ્વારાઓને પોતાના ભારતવિરોધી એજન્ડાના અડ્ડા બનાવી નાંખ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન...



to the free, weekly Gujarat Samachar email newsletter