‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ત્રણ ભારતીયોની ધરપકડ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ રવિવારે કહ્યું,...

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં છ વાહનો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક ભારતીય દંપતી અને તેમના ત્રણ મહિનાના પૌત્ર સહિત ચારનાં મોત થયાં હતાં. આ...

વિશ્વના અંત અને પ્રલયની વાતો અવારનવાર સાંભળવા મળે છે, અને આવી વાત સાંભળવા મળે છે ત્યારે લોકોના મનમાં પહેલો સવાલ ઉઠતો હોય છે કે આમાંથી બચવું કઇ રીતે? આ...

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાના મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારની પણ હત્યા થયાના સમાચાર વહેતા થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક ગેંગસ્ટરે 30 એપ્રિલે...

ન્યૂ યોર્ક સિટીના વિખ્યાત ટાઈમ્સ સ્ક્વેરમાં યોજાયેલા ‘સારી ગોઝ ગ્લોબલ’ કાર્યક્રમમાં ભારતીય સાડીના પોષાકની કાલાતીત ભવ્યતા, હેરિટેજ અને સાંસ્કૃતિક વૈવિધ્યતા...

જ્યોર્જિયા સ્ટેટમાં એસજીવીપી ગુરુકૂળ દ્વારા કળશયાત્રા યોજાઇ હતી, જેમાં 500થી મહિલાઓએ રંગેચંગે ભાગ લીધો હતો, અને અત્રે સાકાર કરાયેલા માનસરોવરનું પૂજન કર્યું...

કેલિફોર્નિયામાં જાન્યુઆરી 2023માં રેડિયોલોજિસ્ટ ધર્મેશ પટેલે પત્ની અને ચાર તથા સાત વર્ષના સંતાનો સાથે તેમની કાર તિવ્ર ગતિએ 250 ફૂટ ઊંડી ખીણમાં નાંખી હતી....

ગુજરાતી મૂળનાં અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ શનિવાર - છઠ્ઠી મેના રોજ તેની ત્રીજી અવકાશ યાત્રા પર જશે. આ વખતે તેઓ બોઇંગના સ્ટારલાઇનર કેલિપ્સો મિશનનો...

શિકોગોમાં વસતા સેમ પિત્રોડાના એક વગરવિચાર્યા નિવેદને કોંગ્રેસને મૂંઝવણમાં મૂકી દીધી છે. કોંગ્રેસના ઢંઢેરામાં જણાવ્યું છે કે પક્ષ એવી નીતિ બનાવશે કે સંપત્તિનું...

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર જોવા મળી રહ્યો છે. તે મુદ્દે અમેરિકાના વિવિધ વિસ્તારોમાં વિરોધ દેખાવો થઈ રહ્યા છે. તે દરમિયાન...



to the free, weekly Gujarat Samachar email newsletter