‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

ગુજરાતના ગાંધીનગરના વતની અને હાલ યુએસમાં વસતા 23 વર્ષીય ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર પથ્યમ પટેલ ઉર્ફ પેટ પટેલને ધ અલબામા સિક્યુરિટીઝ કમિશને (ASC) રોકાણકારો સાથે...

ભારતીય મૂળના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી અને જનરલ મોટર્સ માટે સર્વર અને રુટ વન કંપનીના સર્જક ડો. ટી.એન. સુબ્રમણ્યમનું 76 વર્ષની વયે મિશિગન ખાતે 26 માર્ચના રોજ...

ટેકસાસ સ્ટેટમાં આવેલા સાન એન્ટોનિયો શહેરમાં પોલીસ અધિકારીઓ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરનાર ઉત્તર પ્રદેશના વતની સચીન કુમાર સાહુને પોલીસે ઠાર માર્યો છે. 

અમેરિકાના કર્મચારીઓએ ભારતીય આઈટી દિગ્ગજ ટીસીએસ સામે ગંભીર આરોપ મૂક્યો છે. સ્કીલ્ડ ફોરેન લેબરર માટેના અમેરિકન વિઝા કાર્યક્રમ પર એક તરફ વાદવિવાદ ચાલી રહ્યો...

બહુચર્ચિત બાલ્ટીમોર દુર્ઘટનામાં ત્રણ કિમી લાંબો ફાન્સિસ સ્કોટ કી નામનો બ્રિજ તૂટી પડ્યો, પણ ભારતીય ક્રૂની સતર્કતાએ અનેકના જીવ બચાવ્યા છે. ક્રૂએ છેલ્લી...

સેન્ટ્રલ ફ્લોરિડાની સૌથી નવી મેડિકલ સ્કૂલ ધ ઓર્લાન્ડો કોલેજ ઓફ ઓસ્ટિઓપેથિક મેડિસિન (OCOM) 10 માર્ચથી કાર્યરત થઈ છે જેના થકી કોલેજના સહસ્થાપકો ડોક્ટર દંપતી...

એલન મસ્કની કંપની ન્યૂરાલિંકે વિક્સાવેલી અત્યાધુનિક બ્રેઈન ચિપનું વર્ષના પ્રારંભે એક વ્યક્તિના દિમાગમાં ઇમ્પ્લાન્ટ કરાયું હતું. બ્રેઈન ચિપનું આ દુનિયાનું...

અમેરિકામાં ભારતીય મૂળની 24 વર્ષની એક યુવતીનું કાર અકસ્માતમાં મોત થયું છે. ન્યૂ યોર્ક સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર...

કેનેડા તેના હંગામી વિઝાધારક નિવાસીઓની સંખ્યામાં ઘટાડો કરીને હંગામી ઈમિગ્રેશન માટેની સંખ્યાને પણ મર્યાદિત કરવા વિચારી રહ્યું છે. ઈમિગ્રેશન પ્રધાન માર્ક...



to the free, weekly Gujarat Samachar email newsletter