ન્યૂ જર્સીમાં ભારતીય ડોક્ટર પર સેક્સના બદલામાં ડ્રગ્સનો આરોપ

ન્યૂ જર્સી મહાનગરમાં વસતાં ભારતીય મૂળના ડોક્ટર રિતેશ કાલરા સામે સનસનાટીભર્યા આરોપ લાગ્યા છે. 51 વર્ષીય ઇન્ટરનલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ પર 31,000થી વધુ હાઈ-ડોઝ ઓપીયોઇડ્સ માટે પ્રિસ્ક્રિપ્શન લખવાનો અને જાતીય સંબંધોના બદલામાં દવાઓ આપવાનો આરોપ છે.

ટ્રમ્પે હવે વોલ સ્ટ્રીટ જર્નલ તેમજ મર્ડોક સામે 10 બિલિયન ડોલરનો દાવો ઠોક્યો

પ્રેસિડન્ટ ટ્રમ્પે શુક્રવારે ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ અને રૂપર્ટ મર્ડોક સહિતના અખબાર માલિકો સામે બદનક્ષીનો કેસ ઠોકી દીધો છે. અખબારી અહેવાલોમાં દાવા મુજબ વર્ષ 2003માં ટ્રમ્પે જેફરી એપસ્ટિનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. 

અમેરિકામાં ફરી એક વખત સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર ભારત વિરુદ્ધ અને ખાલિસ્તાન...

અમેરિકાએ H-1B વિઝાના પાઇલટ પ્રોગ્રામને મંજૂરી આપી દીધી છે. જેને પગલે 20 હજાર H-1B વિઝાધારકો દેશ છોડ્યા વગર વિઝા રિન્યૂ કરી શકશે. વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ ઇન્ફર્મેશન...

અમેરિકાના ટેનેસી રાજ્યમાં ગુજરાતી મૂળના બે મોટેલ માલિકોની વોન્ટેડ ભાગેડુઓને પોતાને ત્યાં શરણ આપવા અને પોલીસ સમક્ષ જૂઠ્ઠું બોલવા બદલ ધરપકડ કરવામાં આવી છે. 

અમેરિકામાં ભારતીય મૂળના સાંસદોના મતે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના ષડયંત્રમાં પૂરતી તપાસ નહીં થાય તો ભારત-અમેરિકા સંબંધ ખતરામાં મુકાઈ...

 યુએસના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રિપબ્લિકન પક્ષના તમામ સભ્યોએ એક થઈ મતદાન કરી પ્રમુખ જો બાઈડેન સામે ઈમ્પિચમેન્ટ ઈન્કવાયરી એટલે કે મહાભિયોગ તપાસ યોજવાની...

કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. અમેરિકામાં ચાર મહિનાના એક બાળક સાથે જે કંઇ બન્યું તે જાણીને લોકો તેની તુલના સુપરહીરો સાથે કરી રહ્યા છે. સમગ્ર મામલાની...

ગુજરાતી મૂળના એક અમેરિકનને 40 લાખ ડોલરથી વધુ રકમની પબ્લિક હેલ્થ ઇન્સ્યુરન્સ સ્કીમમાં છેતરપિંડી આચરવા બદલ દોષિત ઠેરવાયો છે. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે...

બિઝનેસ અગ્રણીઓ મનુભાઈ અને રિકા શાહના ધ શાહ હેપિનેસ ફાઉન્ડેશને ચેપમેન યુનિવર્સિટીની જ્યોર્જ એલ.આર્ગ્યોસ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ ઈકોનોમિક્સમાં ધ શાહ ફેમિલી...



to the free, weekly Gujarat Samachar email newsletter