બાળકોનું યૌન શોષણ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસમાં સાઇ કુમારને 35 વર્ષની કેદ

અમેરિકાની ફેડરલ કોર્ટે ઓકલાહોમાના એડમન્ડમાં રહેતા 31 વર્ષના ભારતીય સાઇ કુમાર કુરરેમુલાને અનેક બાળકોના યૌન શોષણમાં દોષિત ઠરાવીને 35 વર્ષ કેદની સજા સંભળાવી છે. સાઇ કુમાર પર આરોપ છે કે તે સોશિયલ મીડિયા એપ મારફત પોતાની ઓળખ ટીનેજર તરીકે આપીને ટીનેજર...

વોરેન બફેટની કંપનીના હાથમાં અધધધ 335 બિલિયન ડોલરની કેશ

અમેરિકાના ઓમાહા ખાતે શનિવારે યોજાયેલી બર્કશાયર હાથવેની વાર્ષિક સાધારણ બેઠક (એજીએમ)માં વોરેન બફેટ 60મી વાર હાજર રહ્યા હતા. 94 વર્ષીય આ મહાન રોકાણકારે હવે સીઈઓ પદ પરથી હટી જવાનો સંકેત આપી દીધો છે. તેમણે વિવિધ મુદ્દે તેમના વિચારો રજૂ કર્યા હતા....

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ફ્રોડ એટલે કે છેતરપિંડીના એક કેસમાં દોષિત જાહેર કરાયા છે. ન્યૂ યોર્કની એક અદાલતને જણાયું હતું કે ટ્રમ્પે...

મિશિગન સ્ટેટ કોર્ટે ગુજરાતી મૂળના વ્યક્તિને રૂ. 24 કરોડની હેલ્થકેર છેતરપિંડી અને મની લોન્ડરિંગ આરોપસર દોષિત ઠેરવ્યો છે. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો...

રાજધાની વોશિંગ્ટન ડીસીના નેશનલ મોલ ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા.

વિશ્વના સૌથી આધુનિક શહેરોમાં એક ન્યૂ યોર્ક શહેર હાલમાં કુદરત સામે લાચાર થઇ ગયું હતું. અહીં 29 સપ્ટેમ્બરે 3 કલાકમાં એક મહિનાનો વરસાદ વરસ્યો હતો.

અમેરિકામાં ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં શનિવારે પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે અક્ષરધામ ઉદ્‌ઘાટન સમારોહનો પ્રારંભ થયો...

ચંદ્રયાનની ભારત અને અમેરિકાના સંબંધો ચંદ્ર સુધી અને તેનાથી પણ આગળ વધશે તેના પર ભાર મૂકતાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારત-અમેરિકા સંબંધો...

યુએસ એર ફોર્સને પહેલી ઇલેક્ટ્રિક એર ટેક્સી મળી છે. એર ફોર્સે સોમવારે જણાવ્યું હતું કે તેને પહેલું ઇલેક્ટ્રિક પેસેન્જર એરક્રાફ્ટ મળ્યું છે, જે સીધું જ ટેકઓફ...

કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા ડિપ્લોમેટિક વિવાદ વચ્ચે કેનેડાના ભારતીય મૂળના સાંસદ ચંદ્રા આર્યાએ આરોપ લગાવ્યો છે કે કટ્ટરવાદી તત્ત્વો કેનેડાના હિન્દુ...

ચીન પછી હવે અમેરિકાની ઈકોનોમી સામે પણ મોટું સંકટ સર્જાયું છે. અમેરિકા પર દેવાનો બોજ વધીને 33 ટ્રિલિયન ડોલરનો આંક વટાવી ગયો છે. બીજી તરફ રોજબરોજનાં નાણાકીય...



to the free, weekly Gujarat Samachar email newsletter