
અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ઉપર દુનિયાભરની નજર છે.
અમેરિકાની ફેડરલ કોર્ટે ઓકલાહોમાના એડમન્ડમાં રહેતા 31 વર્ષના ભારતીય સાઇ કુમાર કુરરેમુલાને અનેક બાળકોના યૌન શોષણમાં દોષિત ઠરાવીને 35 વર્ષ કેદની સજા સંભળાવી છે. સાઇ કુમાર પર આરોપ છે કે તે સોશિયલ મીડિયા એપ મારફત પોતાની ઓળખ ટીનેજર તરીકે આપીને ટીનેજર...
અમેરિકાના ઓમાહા ખાતે શનિવારે યોજાયેલી બર્કશાયર હાથવેની વાર્ષિક સાધારણ બેઠક (એજીએમ)માં વોરેન બફેટ 60મી વાર હાજર રહ્યા હતા. 94 વર્ષીય આ મહાન રોકાણકારે હવે સીઈઓ પદ પરથી હટી જવાનો સંકેત આપી દીધો છે. તેમણે વિવિધ મુદ્દે તેમના વિચારો રજૂ કર્યા હતા....
અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ઉપર દુનિયાભરની નજર છે.
ઈસ્ટ કોસ્ટ યુએસના ચાર રાજ્યોમાં ભારતીય અને અન્ય એશિયન જ્વેલરી શોપ્સને સતત એક વર્ષથી ચોરી અને લૂંટનું નિશાન બનાવી ત્રાસ ફેલાવનારી 16 વ્યક્તિની ગેંગને આખરે ઝડપી લેવાઈ છે. એફબીઆઈના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડેવિડ સન્ડબર્ગના જણાવ્યા મુજબ સશસ્ત્ર લૂંટોમાં...
અમેરિકાના 21 વર્ષીય શીખ યુવકે પોતાની દાઢી કપાવ્યા વગર અને પોતાની ધાર્મિક માન્યતા સાથે કોઇ સમાધાન કર્યા વગર યુએસ મરીન કોર્પ્સની ટ્રેનિંગ પુરી કરી છે. જસકીરત...
અમેરિકામાં આગામી વર્ષે પ્રમુખપદ માટે ચૂંટણી યોજાશે. એવામાં રિપબ્લિકન પાર્ટીએ પ્રમુખ પદ માટે પોતાનો ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સાથે સંબંધ રાખવાના અને અમેરિકા પર હુમલાનું કાવતરું ઘડવાના આરોપ હેઠળ એક પાકિસ્તાની ડોક્ટરને 18 વર્ષની સજા ફટાકરાવામાં આવી છે.
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2020માં ચૂંટણીમાં જ્યોર્જિયામાં દખલગીરી કરવાના કેસમાં ગયા શુક્રવારે સરેન્ડર કર્યું હતું. ટ્રમ્પ જ્યોર્જિયાની ફુલ્ટન...
કેનેડાના ગ્રેટર ટોરોન્ટો એરિયામાં અમદાવાદના 66 વર્ષના વૃદ્ધને ધોળા દિવસે છરાના 17 ઘા મારી ગંભીર રીતે ઘાયલ કરાતા ભારતીય સમુદાયમાં આક્રોશનું મોજું ફરી વળ્યો...
કુદરતનું કામકાજ નિશ્ચિત અને સમયાનુસાર હોય છે પરંતુ, ક્યારેક તે કમાલ પણ કરી નાખે છે. તમે જિરાફ તો જોયું જ હશે, પીળા અને બ્રાઉન કલરના ટપકાની પેટર્નથી તે...
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વાર પ્રમુખપદ માટેની રેસમાં છે પણ હાલમાં તેમના ભાવિનો મોટો આધાર એક હાઇ પ્રોફાઇલ ચૂકાદા પર છે. હકીકતમાં 2020ની...