અમેરિકામાં ડ્રગ ડીલર દ્વારા ભારતીય વિદ્યાર્થીનું અપહરણ

અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમાઈ છે. મૂળ હૈદરાબાદનો ભારતીય વિદ્યાર્થી અબ્દુલ મોહમ્મદ ગુમ થયો હોવાની માહિતી સામે આવી છે. મોહમ્મદે ગયા મે મહિનામાં ક્લેવલેન્ડ, ઓહિયો યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો.

અરુણાચલ ભારતનો અભિન્ન ભાગઃ અમેરિકાએ ચીનના દાવાને ફગાવ્યો

અમેરિકાએ અરુણાચલ પ્રદેશ પર ચીને કરેલા દાવાને ફગાવી દીધો છે. અમેરિકાએ કહ્યું કે અમે એકપક્ષી રીતે સરહદોમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવા સામે વિરોધ નોંધાવીશું. 

અમેરિકાની ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને અદાલતમાં ચાલી રહેલી કાનૂની લડાઈના અંત માટે ફ્યૂચર ગ્રૂપને ફરી એક વાર ચર્ચાવિચારણાનો પ્રસ્તાવ મૂક્યો છે. તો કિશોર બિયાણીના...

લક્ઝુરિયસ કારનો જથ્થો લઇને કાર્ગો જહાજ આખરે બીજી માર્ચે એટલાંટિક સમુદ્રમાં ગરકાવ થઇ ગયું. આ દુર્ઘટનાથી આશરે 1100 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

ડચેસ ઓફ સસેક્સ મેગન મર્કેલની સાવકી બહેન સામન્થાએ ફ્લોરિડાના ટોમ્પામાં મેગનની વિરુદ્ધ બદનક્ષીનો કાનૂની દાવો દાખલ કરી જ્યૂરી ટ્રાયલની માગણી કરી છે. ઓપ્રાહ...

 ન્યૂયોર્ક સિટી હોલ તરફથી મળેલા આમંત્રણને પગલે ભારતીય અમેરિકન કોમ્યુનિટી સંસ્થાઓના પ્રતિનિધિઓ કોમ્યુનિટીની સમસ્યાઓ અને કોમ્યુનિટીના સભ્યો શહેર સાથે કેવી...

અમેરિકાના ડેસ મોઇનેસમાં ચક્રવાતે ભારે તારાજી સર્જી હતી. બે બાળકો સહિત સાત લોકોનું મૃત્યુ થયું હતું. જ્યારે એક વ્યક્તિ ગંભીર ઘાયલ થઈ હતી. અન્ય ત્રણ લોકોને ઇજાન લીધે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મેડિસન કાઉન્ટી ઇમરજન્સી મેનેજમેન્ટ પ્રમાણે...



to the free, weekly Gujarat Samachar email newsletter