હરિયાણાના ટોહાના ગામના રવિએ પોતાને નાસ્તિક કહેવડાવવા કોર્ટની મદદથી અધિકાર મેળવ્યો છે. રવિ હવે સત્તાવાર રીતે ‘નાસ્તિક’ તરીકે ઓળખાશે. રવિએ ‘નો કાસ્ટ, નો રિલિજિયન, નો ગોડ’ સર્ટિફિકેટ મેળવ્યું છે. ૨૦૧૭માં રવિએ પોતાનું નામ બદલવા ફતેહાબાદ કોર્ટમાં...
ટેકનોલોજીએ દુનિયા બદલી નાંખી છે, અને વિજ્ઞાનીઓ પણ નીતનવા સંશોધનો કરતાં કરતાં મુઠ્ઠીઉંચેરા સીમાચિહ્નો હાંસલ કરી રહ્યા છે. ઓસ્ટ્રિયા યુનિવર્સિટીના સંશોધકોએ માનવ વાળ કરતાં પણ પાતળો ક્યૂઆર કોડ બનાવ્યો છે.
દુનિયામાં એવા અનેક ધાર્મિક સ્થળો છે જે શ્રદ્ધા જ નહીં, તેની ભવ્યતા અને રહસ્ય માટે જાણીતા છે. આવું જ એક સ્થાન છે ગોલ્ડન રોક. મ્યાનમારના મોન સ્ટેટમાં આવેલું બૌદ્ધ ધર્મસ્થાન ગોલ્ડન રોક પેગોડા તેના અનોખા આર્કિટેક્ચર જ નહીં, તેની સાથે જોડાયેલી દંતકથાને...
હરિયાણાના ટોહાના ગામના રવિએ પોતાને નાસ્તિક કહેવડાવવા કોર્ટની મદદથી અધિકાર મેળવ્યો છે. રવિ હવે સત્તાવાર રીતે ‘નાસ્તિક’ તરીકે ઓળખાશે. રવિએ ‘નો કાસ્ટ, નો રિલિજિયન, નો ગોડ’ સર્ટિફિકેટ મેળવ્યું છે. ૨૦૧૭માં રવિએ પોતાનું નામ બદલવા ફતેહાબાદ કોર્ટમાં...

અમેરિકાની લેક્સી અલ્ફોર્ડ માત્ર ૨૧ વર્ષની વયે દુનિયાના ૧૯૬ દેશનો પ્રવાસ કરનારી પ્રથમ યુવતી બની ગઈ છે. આ સાથે જ લેક્સીએ સૌથી નાની વયે વિશ્વના સૌથી વધુ દેશનો...

ફળો તોડવા માટે નારિયેળ અને સોપારીનાં ઊંચાં વૃક્ષો પર ચઢવાનું બહુ મુશ્કેલ હોય છે. આથી જ તાલીમ લઇને ઝાડ પર ચઢવાની પ્રેકિટસ કરતા લોકોની ડિમાન્ડ પણ ઘણી મોટી...

પશુપ્રેમીઓ સામાન્ય રીતે ઘરમાં શ્વાન, બિલાડી, કબૂતર કે પોપટ જેવા પશુપંખી પાળવાનો શોખ ધરાવતા હોય છે, પરંતુ સિદ્ધપુર તાલુકાના નિદ્રોડા ગામના ૬૦ વર્ષીય વૃદ્ધા...

ભારતનું એક પ્રતિનિધિ મંડળ તાજેતરમાં ઇરાકની મુલાકાતે ગયું હતું. જોકે, તેમને ત્યાં જે જોવા મળ્યું હતું એનાથી પ્રતિનિધિ મંડળના સભ્યો આશ્ચર્યચકિત થઇ ગયા છે....

પહેલા વિશ્વ યુદ્ધ સમયના ૧૦૦ વર્ષ પુરાણા એક વિમાને ફરી આસમાન સર કર્યું છે! અને આનો જશ જાય છે બ્રિટનના એક દંપતી અને તેમની ૧૦ વર્ષની મહેનતને. આ દંપતીએ ભંગારમાંથી...

સિંગાપોરમાં એશિયાની પહેલી ગ્રીન રૂફટોપ ધરાવતી બસસેવા શરૂ કરાઈ છે. ગાર્ડન ઓન ધ મૂવ અભિયાન હેઠળ આ યોજના શરૂ થયેલી આ બસોની છત પર ૧.૮ બાય ૧.૫ મીટરની બે ગ્રીન...

મોટા ભાગના લોકો ૬૦ની વય સુધી પહોંચતા પહોંચતા નિવૃત્ત થવાનું વિચારવા માંડે છે, અને જો કોઈની ઉંમર ૯૭ વર્ષ હોય તો તેમના માટે અન્યોની મદદ વગર રોજબરોજનાં કામ...

વિશ્વની સૌથી ધનિક અને બહુચર્ચિત ૭ વર્ષની બિલાડી ‘ગ્રમ્પી’નું મૃત્યુ થયું છે. ‘ગ્રમ્પી’ ૧૦ કરોડ ડોલરની માલિક હતી. તેના મોતના સમાચારથી સોશિયલ મીડિયા પર તેને...