
લગ્ન માટે કહેવાય છે કે આ એક એવો લાડુ છે જે ખાય છે તે પણ પસ્તાય છે, અને નહીં ખાનારા પણ પસ્તાય છે. ઇન્ડોનેશિયામાં આજકાલ લગ્ન મુદ્દે ખૂબ ચર્ચા ચાલી રહી છે...
રોબોટિક્સની દુનિયા હવે ઝડપથી માણસો જેવી જ ચેતનાથી જીવંત બની રહી છે. અહેડફોર્મ કંપની દ્વારા તૈયાર કરાયેલો આવો જ એક રોબોટ માત્ર આપણી વાત જ નથી સમજતો, પરંતુ તે સ્મિત આપી શકે છે, ચહેરાના હાવભાવની સાથે આશ્ચર્ય કે ઉદાસી પણ વ્યક્ત કરી શકે છે. રોબોટિક્સ...
ચેલ્ટનહામનાં રહેવાસી એવાં 97 વર્ષનાં દાદીમા બેટ્ટી બ્રોમેજે સૌથી મોટી વયે વિંગ વોક કરીને પોતાના નામે અનોખો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. અને હા, તેમણે પહેલી વખત વિંગ કર્યું છે એવું નથી, છેલ્લા એક દાયકામાં છઠ્ઠી વખત વિંગ વોક કર્યુ છે અને ગત વર્ષે...

લગ્ન માટે કહેવાય છે કે આ એક એવો લાડુ છે જે ખાય છે તે પણ પસ્તાય છે, અને નહીં ખાનારા પણ પસ્તાય છે. ઇન્ડોનેશિયામાં આજકાલ લગ્ન મુદ્દે ખૂબ ચર્ચા ચાલી રહી છે...

સ્વિત્ઝરલેન્ડની ઘડિયાળ ઉત્પાદક કંપની પાટેક ફિલિપે એક ખાસ ઘડિયાળ તૈયાર કરી હતી. ‘ધ ઓન્લી વન’ લખેલી આ ઘડિયાળનો એક જ નંગ તૈયાર કરાયો હતો.

વિશ્વની સૌથી ઝડપે દોડતી અથવા કહો કે કૂદતી કીડીનો ખિતાબ સહારન સિલ્વર કીડી પ્રજાતિને મળ્યો છે. આ કીડી કલાકના ૩૬૦ માઈલ બીજા શબ્દોમાં કહીએ તો પ્રતિ સેકન્ડ...

મંગળની સપાટી પર રહેલા ઓક્સિજનના પ્રમાણમાં અસાધારણ વધ-ઘટ થતી જોઇને સંશોધકો ચોંકી ઉઠ્યા છે. પૃથ્વીની જેમ મંગળ પર પણ ઋતુ પ્રમાણે મંગળના વાતાવરણમાં રહેલા વિવિધ...

ઉત્તર પ્રદેશના બરેલીમાં રહેતા ૮૦ વર્ષીય મોહમ્મદ સહીદે ૩૨ વર્ષ જૂની બાઇકને હાઇટેક બનાવી દીધી છે. હવે આ બાઇક તેમની આંગળીના ઇશારે કામ કરે છે.

અમેરિકાના ટેક્સાસમાં રહેતા કપલને દુનિયાના સૌથી ઉંમરલાયક વિવાહિત કપલનું સન્માન મળ્યું છે. આ દંપતીની સહિયારી ઉંમર ૨૧૧ વર્ષ છે. તેમણે ગિનેસ બુક ઓફ વર્લ્ડ...

બ્રિટનના વિજ્ઞાની ડો. પીટર સ્કોટ-મોર્ગને મોત સામે હાર માની લેવાના બદલે તેની સામે બાથ ભીડવાની અનોખી રીત અપનાવી છે. તેમણે પોતાની જાતને વિજ્ઞાનના હાથમાં સોંપી...

જાપાનમાં વૃદ્ધો દ્વારા થતાં ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૦ વર્ષમાં અહીં ૬૫ વર્ષથી વધુ વયના લોકોની જેલમાં જવાની સંખ્યા ત્રણ ગણી વધી છે. તેનું...

ચીન ખાતે યોજાયેલા શાંઘાઈ ટ્રેડ ફેરમાં કોરોનેટ દ્વારા તૈયાર કરાયેલ ગોલ્ડ ટોઇલેટ રજૂ કરાયું હતું.

થાઇલેન્ડનાં મહાનગર બેંગકોક શહેરમાં આવેલી એક જાણીતી રેસ્ટોરાંના માલિકે દેશનો સૌથી મોટો બર્ગર તૈયાર કર્યો છે.