સવાસો વર્ષના દાદાનું સ્મિત

આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. 

કેરળમાં ટ્વિન્સ અને ટ્રિપલેટનો મેળાવડો

લીલીછમ હરિયાળીથી હર્યાભર્યા કેરળમાં તાજેતરમાં એક અનોખો મેળાવડો યોજાઇ ગયો. પ્રવાસ-પર્યટન માટે જાણીતા કેરળના એર્નાકુલમ નગરના ટાઉન હોલમાં યોજાયેલા આ મેળાવડામાં બે વર્ષના બાળકથી માંડીને 72 વર્ષ સુધીના વડીલો સહિત 137 ટ્વિન્સ અને 4 ટ્રિપલેટ્સ એકત્ર...

મા એટલે મમતાનો મહાસાગર. માની મમતા માનવ જાત જ નહિં પણ પશુ પંખીઅોમાં પણ પહેલી જ નજરે જડી આવે. પ્રસ્તુત તસવીર શિકાગોની બહારના ભાગે આવેલ બ્રુકફિલ્ડ ઝુની છે. જેમાં...

હજારહાથ વાળા તરીકે આપણે જેમની ગણના કરીએ છીએ તે ઇશ્વરે પણ અજબ ખેલ રચ્યા છે. એક તરફ એણે એવા માનવીઅોનું નિર્માણ કર્યું છે જેઅો મંગળ પર જીવન શોધે છે બીજી તરફ...

વેસ્ટ યોર્કશાયરના સ્લેથવાઇટ સ્પા ખાતે કબરમાં જીવતે જીવ સમાધી લેવાનો ખેલ કરનાર ૪૩ વર્ષના એસ્કેપોલોજીસ્ટ એન્ટોની બ્રિટનને માંડ માંડ જીવતા બચાવવા પડ્યા હતા. જો...

સેન્ટ પૌલ કેથેડ્રલ પાસે કે પછી પિકાડેલી સર્કસ પાસે વેનીસના જેવા ગોંડોલા તરતા હોય અને તેમાં બેસીને તમે ફરતા હોય તેવી કલ્પના કરી છે ખરી? િવચારી જુઅો એ દ્રશ્ય...

મેડ્રિડ (સ્પેન)ઃ શાળાકીય દિવસોમાં નટખટ બાળકોને બ્લેકબોર્ડ પર કે પછી નોટબુકમાં ૧૦, ૨૦ કે પછી ૫૦ વાર એવું લખવાની સજા આપવામાં આવે છે કે ‘આઇ એમ સોરી, હવે પછી...

દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે. દરેક ક્ષેત્રે ટેક્નોલોજીનું આગમન થઇ રહ્યું છે. રોબોટ માણસોનાં કામ કરતાં થઇ ગયા છે એ તો હવે જૂની વાત થઇ. તમને જાણીને નવાઇ...

બૈજિંગઃ ચીનમાં આઇફોનના લેટેસ્ટ મોડેલ 6S માટે એવી ઘેલછા છવાયેલી છે કે લોકો તેના માટે કંઈ પણ કરવા તૈયાર છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા છે કે, આઇફોન 6S ખરીદવા...

ઓસ્ટ્રેલિયામાં રહેતા એક શીખ ડ્રાઇવરને ઘરવિહોણા લોકોને ભોજન પૂરું પાડવાની તેમની માનવતાભરી ઉમદા સેવાપ્રવૃત્તિ માટે ‘ઓસ્ટ્રેલિયન ઓફ ધી ડે’ જાહેર કરાયો છે....

બિહારના માઉન્ટન મેન પર બનેલી ફિલ્મ ‘માંઝી’ને કારણે આજકાલ દશરથ માંઝી ભારતીયોમાં બહુ લોકપ્રિય થઇ ગયા છે, પણ આવા જ એક માઉન્ટન મેન રાજસ્થાનમાં પણ છે અને તેના...

આધુનિક યુગમાં સંદેશવ્યવહાર બહુ ઝડપી થઈ ગયો છે, પલક ઝપકારામાં તમારો ઇ-મેઇલ દરિયાપારના દેશમાં પહોંચી જાય છે. આ સમયે એક બોટલમાંથી ૧૧૧ વર્ષ પહેલાં લખાયેલો...



to the free, weekly Gujarat Samachar email newsletter