દુનિયાનો સૌથી મોટો ડિજિટલ કેમેરા

વેસ્ટર્ન સાઉથ અમેરિકામાં આવેલા ચિલીના રણમાં એક ટેકરી પર રુબિન ઓબ્ઝર્વેટરી બનીને તૈયાર છે જેમાં વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરા ઇન્સ્ટોલ કરાયો છે. 

બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી!

જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...

વિશ્વની તમામ પ્રાચીન સંસ્કૃતિમાં ચિત્ર-વિચિત્ર પરંપરાઓ જોવા મળે છે. આફ્રિકી દેશોને આદિવાસી સમૂહોમાં શરીરને કષ્ટ આપી સુંદર દેખાવાની પરંપરાઓ વિશેષ હોય છે. ઇથિયોપિયાની ઓમો રોવર ખીણપ્રદેશમાં વસતી સુરમા જાતિની સ્ત્રીઓમાં હોઠને લાંબા કરવાની પંરપરા...

ન્યૂ યોર્કઃ અમેરિકાના ન્યૂ યોર્ક સિટીમાં રહેતી રોસ એન બોલારની નામની ૬૦ વર્ષની મહિલાએ પોતાની લાખો ડોલરની સંપત્તિ તેમના પાળતું ડોગીના નામે કરવાની વસિયત બનાવડાવી છે.

સોંગીનોખૈરખાનઃ મોંગોલિયામાં પદ્માસનમાં બેઠેલા એક બૌદ્ધ સાધુનું ૨૦૦ વર્ષ જૂનું મમી મળી આવ્યું છે. મોંગોલિયાના શોધકર્તાઓને આ મમી ૨૭મી જાન્યુઆરીના રોજ મોંગોલિયાના...

વિશ્વમાં અનેક લોકો વિચિત્ર શોખ ધરાવે છે. લંડનની મહિલા પેટ્રિક બેન્જામિનને ઇંટો ખાવાનો શોખ છે. પેટ્રિકે પોતાની દાદી પાસેથી ઈંટો ખાવાનો આઇડિયા મેળવી ૧૭ વર્ષથી ઉંમરથી જ ઇંટ ખાવાનું શરૂ કર્યું હતું.



to the free, weekly Gujarat Samachar email newsletter