રોબોટ્સની ‘આત્મહત્યા’ એક પછી એક આગમાં કૂદ્યા

આજકાલ અદ્યતન એઆઈ અને રોબોટિક્સ ટેક્નોલોજી માનવ નોકરીઓ માટે ખતરાજનક મનાય છે, પરંતુ તાજેતરમાં રોબોટ્સના ખુદના અસ્તિત્વ પર સંકટ આવી ગયું છે. અમેરિકાની હ્યુમનોઇડ રોબોટ નિર્માતા કંપની ‘ફિગર એઆઈ’એ તેના ‘એફ.02’ મોડેલના આખા કાફલાને ધગધગતા પીગળેલા લોખંડની...

28 વર્ષ, 30 દેશ, 50 હજાર કિમી

છેલ્લા 28 વર્ષથી સતત પગપાળા ચાલીને દુનિયા માપી રહેલા બ્રિટિશ એડવેન્ચરર કાર્લ બુશ્બી હલ સ્થિત પોતાના ઘરે પહોંચી ગયા છે. 1998માં હલ ખાતેથી માત્ર 29 વર્ષની ઉમરે નીકળેલા કાર્લે અત્યાર સુધીમાં 50,000 કિમીનું અંતર પગપાળા કાપી એક નવો જ ઇતિહાસ રચી દીધો...

અરુણાચલ પ્રદેશના બોમજા ગામનું નામ એક જ દિવસમાં એશિયાના સૌથી ધનિક ગામોની યાદીમાં સામેલ થઇ ગયું છે. અને તે પણ સરકારી વળતરના કારણે! તવાંગ જિલ્લાના આ ગામમાં...

ભારતમાં ચૂંટણીઓનું આયોજન કરતા કેન્દ્રીય ચૂંટણી પંચ (સીઇસી)ના નિયમ અનુસાર દેશમાં યોજાતી ચૂંટણીઓમાં માત્ર ભારતીય નાગરિક જ મતદાન કરી શકે છે. પરંતુ આ જ ભારતના...

કેલિફોર્નિયામાં એક બિલાડી કોર્ટ કેસ જીતી જતાં રાતોરાત કરોડપતિ બની ગઇ છે. ગ્રમ્પી નામની આ ક્યુટ કેટને કાનૂની લડાઈમાં વળતર પેટે પાંચ લાખ પાઉન્ડ મળ્યા છે....

આ તસવીર અરબ દેશોના સૌથી જૂના ડેઝર્ટ ફેસ્ટિવલ મોરીબ ડૂનની છે. લિવા ડેઝર્ટમાં યોજાતો આ ફેસ્ટિવલ ૯ દિવસ સુધી ચાલે છે. આ ફેસ્ટના ઊંટ, ઘોડા અને કાર રેસ ખૂબ...

આ યુવતીનું નામ સેલવા હુસૈન છે અને તે બ્રિટનની પ્રથમ મહિલા છે જે પોતાની પીઠ પર હૃદય લઇને હરેફરે છે. ૩૯ વર્ષની સેલવા ૨ બાળકની માતા છે. તેનું હાર્ટ ૭ મહિના...

આજકાલ વિશ્વમાં પ્રદૂષણની સમસ્યા આખા વિશ્વમાં ફેલાઈ રહી છે ત્યારે ચીનમાં આજકાલ લોકો ઘરે બેસીને તાજી હવા લઈ રહ્યાં છે. તેમને બહાર ગયા વગર જ પહાડોની ઠંડી...

નાલંદા ઓપન યુનિવર્સિટીના ૧૨મા દીક્ષાંત સમારોહમાં ૯૮ વર્ષીય રાજકુમાર વૈશ્યને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી એનાયત કરાઈ છે. આ સાથે જ રાજકુમાર પોસ્ટ ગ્રેજ્યુએટની...

ભારતમાં ભલે પાડોશીઓ એક પરિવારની માફક રહેતા હોય અને ‘પહેલો સગો પાડોશી’ ગણાતો હોય, પણ આ દેશની વાત અલગ છે. ઈસ્ટ હામમાં રહેતા બે પાડોશી - અલી અને કોન્ટેસ્ટાઈન...

કેલિબ મુર્ટોબોની ઊંચાઇ માત્ર ૩ ફૂટ ૭ ઇંચ છે, પણ માત્ર ૧૯ વર્ષની ઉંમરમાં તેણે એવું શરીર સૌષ્ઠવ કેળવી લીધું છે કે જેનું સપનું દરેક બોડી બિલ્ડર સેવતો હોય...

૮૫ વર્ષનાં એમ. વી. સીતાલક્ષ્મી વર્ષો સુધી લોકોના ઘરકામ કરીને જીવનનિર્વાહ ચલાવતાં હતાં. વૃદ્ધાવસ્થાના કારણે ઘરકામ કરવા અસમર્થ બન્યાં તો કર્ણાટકના મૈસૂર...



to the free, weekly Gujarat Samachar email newsletter