હિમાચલના શાપિત ગામમાં વર્ષોથી નથી ઉજવાતી દિવાળી

દેશવિદેશમાં વસતાં ભારતીયોએ પ્રકાશનું પર્વ દીપોત્સવ ભલે રંગેચંગે ઉજવ્યું, પરંતુ હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના સમ્મુ ગામની વાત અલગ છે. આ ગામમાં કદી દિવાળી ઉજવાતી નથી, અને તે પણ સેંકડો વર્ષોથી. જિલ્લા વડામથક હમીરપુરથી 25 કિમીના અંતરે આવેલા સમ્મુમાં...

‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

દેશ હોય કે વિદેશ - કોઇ પણ વ્યક્તિ 60-62 વર્ષની વય આસપાસ નિવૃત થઇ જતી હોય છે, પરંતુ અમેરિકાનાં 72 વર્ષીય પામ ફ્લિન્ટની વાત અલગ છે. તેઓ છેલ્લા 50 વર્ષથી...

જર્મનીના ઓક્સબર્ગ વિસ્તારમાં 1521માં બનેલી ફેગુરેઈ ગેટેડ કોલોનીને દુનિયાના સૌથી જૂના હાઉસિંગ પ્રોજેક્ટ તરીકે ઓળખાવવામાં આવે છે. અહીંની 57 ઈમારતોમાં 142 એપાર્ટમેન્ટ...

જાપાન અનોખા પ્રયોગો દ્વારા દુનિયાને અચંબામાં મૂકતું રહ્યું છે. જાપાનના વૈજ્ઞાનિકોએ ફરી એક વાર એવું કાર્ય કર્યું છે જેને જોઈને વિશ્વ આશ્ચર્યચકિત છે. જાપાની...

ગુનાખોરીની દુનિયાના અનેક માસ્ટરમાઈન્ડ છે પરંતુ, ધનીરામ મિત્તલ જેવા નહીં. સુપર નટવરલાલના નામે ઓળખાતા ધનીરામ પાસે કાનૂની સ્નાતકની ડિગ્રી અને હસ્તલેખનવિશ્લેષણ...

 લાંબા સાથે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય એવી ગુજરાતી કહેવત આપણે સહુએ સાંભળી છે, પણ આ ‘લાંબી’ અને ‘ટૂંકી’ વ્યક્તિની મુલાકાતે દુનિયાભરના અખબારોનું ધ્યાન...

વિશ્વનો સૌથી શાંત ઓરડો ખરેખર કેટલો ‘શાંત’ હોય શકે? આપણે કલ્પના પણ ના કરી શકીએ એટલો. આ રૂમમાં પ્રવેશનાર હૃદયના ધબકારા પણ સ્પષ્ટ સાંભળી શકે છે. આ ખંડ યુએસના...

આ ધરતી પર એવા ઘણા કલાકારો છે, જેઓ પોતાની અદભુત કલાના માધ્યમથી સહુ કોઇને મંત્રમુગ્ધ કરી દે છે. બેલારુસનો ઈવાન કાર્પિત્સ્કાય એક એવો જ કલાકાર છે જેણે પોતાની...

દુનિયા આખી 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરે છે અને એકમેકના પ્રેમનો સ્વીકાર કરે છે, પણ નેધરલેન્ડ્સમાં આ પૂર્વે જ એક દંપતીએ 70 વર્ષના પ્રેમનો અંત...

તન-મનથી ચુસ્ત-દુરસ્ત વ્યક્તિ માટે પણ ગુગલ જેવી જગવિખ્યાત કંપનીમાં જોબ મેળવવાનું કપરું છે ત્યારે આઇઆઇટી-ગુવાહાટીના સેરેબ્રલ પાલ્સી (લકવા)થી પીડિત 22વર્ષના...

દરેક વ્યક્તિને બાળપણમાં વધુને વધુ વાચન અને લેખન અને અભ્યાસ કરવાની સલાહ મળતી હોય છે, પરંતુ ગ્રીક મૂળના નિકોલાઓસ ત્ઝેનીઓસે આ સલાહને એટલી ગંભીરતાથી લીધી કે...



to the free, weekly Gujarat Samachar email newsletter