વિશ્વવિક્રમ સર્જક રીંગણું

અમેરિકાના પેનસિલ્વેનિયાના ખેડૂત એરિક ગનસ્ટ્રોમે અધધધ 3 કિલો 969 ગ્રામનું વિશાળ રીંગણ ઉગાડીને પોતાના નામે વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનાર આ રીંગણની ખાસિયત માત્ર તેનું વજન જ નથી, પણ તેની ગોળાઈ પણ છે, જે...

સવાસો વર્ષના દાદાનું સ્મિત

આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. 

વીકીપીડિયા દ્વારા આયોજિત વર્લ્ડ ફોટોગ્રાફી કોમ્પિટિશન 2023 માટે આ વર્ષે 50 દેશોના 3300 લોકોએ 61 હજારથી વધુ ફોટો મોકલ્યા હતા. જેમાંથી નેપાળના નીરજ સેઢાઈનો...

અમેરિકાના એટલાન્ટાના એક થિયેટરમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીંના એક કોન્ટ્રાક્ટરને પ્લાઝા થિયેટરમાંથી એક પાકિટ મળ્યું છે. આ પાકિટ લગભગ 65 વર્ષ...

ભગવાન શ્રી કૃષ્ણના ધામ દ્વારકામાં ઐતિહાસિક ધર્મમય માહોલ વચ્ચે સદીઓ જૂની પરંપરાને ઉજાગર કરતો અનોખો વિક્રમ સર્જાયો છે. એક જ મેદાનમાં એકસાથે 37 હજારથી વધુ...

લોકો અનેક પ્રકારે પોતાની કુશળતા દર્શાવતા રહી નામ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની કોશિશ કરતા રહે છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવે તે બહું મોટું સન્માન ગણાય...

નવી દિલ્હીના રહેવાસી 72 વર્ષીય યોગેશ્વર અને 68 વર્ષીય સુષ્મા ભલ્લા બુલેટ પર સવાર થઈને 22થી વધુ દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે. તેમણે છેલ્લાં 47 વર્ષમાં નેપાળ,...

માણસે કદી આશા છોડવી ન જોઈએ કારણકે ઈશ્વરના દરબારમાં દેર હૈ, અંધેર નહિ. યુએસના ઓક્લાહોમાના 71 વર્ષીય ગ્લીન સિમોન્સને આનો અનુભવ થઈ ગયો છે. જે હત્યા ગ્લીને...

વારાણસીમાં સોમવારે વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વર્વેદ મહામંદિરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. 

જાપાને ગાયના ગોબરમાંથી બનેલા ફ્યુલનો ઉપયોગ કરીને રોકેટ લોન્ચ કરવામાં સફળતા મેળવી છે. દુનિયામાં પ્રથમ વખત પ્રોટોટાઇપ રોકેટ એન્જિનને ગાયના ગોબરમાંથી બનેલા...

હૈયે જો હામ હોય, મહેનત કરવાની ધગશ હોય તો ટીકાકારોના મોં બંધ કરવા મુશ્કેલ નથી. જાપાનનાં 100 વર્ષનાં ટોમોકો હોરિનોનું જ ઉદાહરણ લો ને... તેઓ 1960માં એક બ્યુટી...



to the free, weekly Gujarat Samachar email newsletter