હિમાચલના શાપિત ગામમાં વર્ષોથી નથી ઉજવાતી દિવાળી

દેશવિદેશમાં વસતાં ભારતીયોએ પ્રકાશનું પર્વ દીપોત્સવ ભલે રંગેચંગે ઉજવ્યું, પરંતુ હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના સમ્મુ ગામની વાત અલગ છે. આ ગામમાં કદી દિવાળી ઉજવાતી નથી, અને તે પણ સેંકડો વર્ષોથી. જિલ્લા વડામથક હમીરપુરથી 25 કિમીના અંતરે આવેલા સમ્મુમાં...

‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ડેનમાર્કના ટ્રાવેલર ટોરબોર્ન પેડરસન દુનિયાના તમામ 203 દેશોની યાત્રા કરનાર અનોખા યાત્રી બની ગયા છે. ખાસ વાત એ છે કે 3.82 લાખ કિમી યાત્રા કરનારા પેડરસને...

ઇન્સ્ટા-ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ હાલમાં જ તેના નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા છે. આ સ્માર્ટ ગ્લાસના ફીચર્સ કોઇ સાયન્સ ફિક્શન મૂવીના ગેજેટ જેવા શાનદાર...

હિન્દી ફિલ્મોમાં આપણે ઘણી વખત જોયું છે કે નાનપણમાં વિખૂટાં પડી ગયેલા ભાઇભાંડુ દસકાઓ બાદ અચાનક જ મળી જાય છે અને ભારે લાગણીસભર દૃશ્ય સર્જાય છે. ક્યારેક આવું...

થોડા સમય પહેલાં જ કેનેડિયન માઈક જેકે વિશ્વના સૌથી તીખાં કેરોલિના રીપર્સ મરચાં ખાવાનો વિશ્વવિક્રમ બનાવ્યો હતો. જોકે, હવે કેરોલિના રીપર્સે જ સૌથી તીખું મરચું...

કર્ણાટકના ઉડુપી શહેરમાં આવેલા સુપ્રસિદ્વ મહાલક્ષ્મી મંદિરમાં નવરાત્રિ પર્વની ઉજવણીના ભાગરૂપે મહિલા કલાકારોએ સામુહિક વીણાવાદન કર્યું હતું. 

એમ કહેવાય છે કે ન્યાયની દેવી આંધળી હોય છે કારણકે તેની આંખો પર પાટા બંધાયેલા હોય છે. તે માત્ર પુરાવાઓ સાંભળીને જ ન્યાય તોળે છે અને મોટા ભાગે સાચો ન્યાય...

આજકાલ સોશિયલ મીડિયામાં રાંચીમાં નીકળેલો લગ્નનો વરઘોડો ચર્ચામાં છે. અને કેમ ન હોય? કારણ કે આ ‘વરઘોડો’ દીકરીને સાસરિયે વિદાય માટે નહીં, પરંતુ પિયરે પરત લાવવા...

વૈશ્વિક અસ્થિરતાના માહોલના પગલે હાલ હીરાની માંગ ધીમી પડી છે ત્યારે સુરતના હીરા વેપારીઓ એક્સક્લુઝિવ હીરાને કટ એન્ડ પોલિશ્ડ કરી રહ્યાં છે. સુરતની હરેકૃષ્ણ...

પશ્ચિમ બંગાળમાં ટ્રામ સર્વિસને 150 વર્ષ પૂરા થયા છે તે સાથે જ દુર્ગાપૂજા શરૂ થઇ છે. આ બન્ને પ્રસંગની સહિયારી ઉજવણી માટે ટ્રામને દુર્ગાપૂજા થીમ સાથે શણગારાઇ...



to the free, weekly Gujarat Samachar email newsletter