વિશ્વવિક્રમ સર્જક રીંગણું

અમેરિકાના પેનસિલ્વેનિયાના ખેડૂત એરિક ગનસ્ટ્રોમે અધધધ 3 કિલો 969 ગ્રામનું વિશાળ રીંગણ ઉગાડીને પોતાના નામે વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનાર આ રીંગણની ખાસિયત માત્ર તેનું વજન જ નથી, પણ તેની ગોળાઈ પણ છે, જે...

સવાસો વર્ષના દાદાનું સ્મિત

આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. 

અમેરિકાના પેન્સિલ્વેનિયામાં પેન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ એક વિયરેબલ પેચ તૈયાર કર્યું છે. આ પેચ માનવ શરીરના સ્વાસ્થ્ય પર સતત નજર રાખે છે. આ પેચ એ રીતે...

તેલંગણના એક વણકરે એવી અનોખી સાડી બનાવી છે, જેને તમે થોડી થોડી વારે રંગ બદલતા કાચીંડા સાથે સરખાવી શકે. રેશમમાંથી વણાયેલી આ સાડીનો રંગ અલગ અલગ શેડ્સ સાથે...

મેઘરાજાની પધરામણીએ ચોમાસાએ કેરળના કોટ્ટાયમ જિલ્લાના મલારીક્કલ ગામને અદભુત સુંદરતા બક્ષી છે. ડાંગરની ખેતી પછી વરસાદના દિવસોમાં ખેતર તળાવમાં ફેરવાઈ જાય છે...

ફિનલેન્ડ ડિજિટલ પાર્સપોર્ટ લોન્ચ કરનારો વિશ્વનો સૌપ્રથમ દેશ બની ગયો છે. ડિજિટલ પાર્સપોર્ટ વાસ્તવમાં મોબાઈલ એપ્લિકેશન છે, જે પ્રવાસીને તેના સ્માર્ટફોન પર...

‘નાસા’ની તસવીરોને દર્શાવનારું આર્ટ ઇન્સ્ટોલેશન ‘મ્યુઝિયમ ઓફ ધ મૂન’ ફરી એક વખત આપણા યુકેના ડર્બી શહેરના મુખ્ય ચર્ચ ‘ડર્બી કેથેડ્રલ’માં આવી પહોંચ્યું છે. 

દુનિયામાં ફેશન શો તો અનેક યોજાતા હોય છે, પરંતુ લદ્દાખમાં ચીન સરહદથી નજીક સમુદ્રની સપાટીથી 19,024 ફૂટ ઊંચે યોજવામાં આવેલા ફેશન શોની દુનિયાભરમાં ચર્ચા થઈ...

યુએસ એર ફોર્સને પહેલી ઇલેક્ટ્રિક એર ટેક્સી મળી છે. એર ફોર્સે સોમવારે જણાવ્યું હતું કે તેને પહેલું ઇલેક્ટ્રિક પેસેન્જર એરક્રાફ્ટ મળ્યું છે, જે સીધું જ ટેકઓફ...

નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના નિવાસસ્થાન શાંતિ નિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરાયું છે. પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં...

રોબોટ માનવ ન કરી શકે તેવા ઘણા કામ કરતાં હોવાનું તો બધા જાણે જ છે, પરંતુ શું તમે ક્યારેય રોબોટને યોગાસન કરતાં જોયો છે? રોબોટને યોગ કરતો જોઈને લોકો આશ્ચર્યચકિત...



to the free, weekly Gujarat Samachar email newsletter