દુનિયાનો સૌથી મોટો ડિજિટલ કેમેરા

વેસ્ટર્ન સાઉથ અમેરિકામાં આવેલા ચિલીના રણમાં એક ટેકરી પર રુબિન ઓબ્ઝર્વેટરી બનીને તૈયાર છે જેમાં વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરા ઇન્સ્ટોલ કરાયો છે. 

બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી!

જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...

કોઈ પણ દેશના ટુરિસ્ટ વિદેશમાં પોતાના દેશના પ્રતિનિધિ સમાન હોય છે. તેઓ દેશની શાન વધારે છે તો ઘણી વખત છબી બગાડે પણ છે. આલ્બેનિયાના પ્રવાસે ગયેલા ઈટાલીના...

જાણીતી કહેવત છે કે ‘ટાલિયા નર સદા સુખી’ અને આ કહેવત પાછળનું કારણ એ હોઈ શકે કે ટાલિયા નરને હેર સ્ટાઇલ કરવાની, વાળ ઓળવાની કે વાળ કપાવવાની કોઇ તસદી લેવી પડતી...

વાંકગુના વિના સજા ભોગવવી પડે તેની હવે નવાઈ રહી નથી. ખરેખર તો આ ન્યાયની કસુવાવડ જ કહેવાય! બ્રિટનમાં એન્ડ્રયુ માલકિન્સને બળાત્કાર કર્યો ન હોવાં છતાં તેને...

વેલ્સના ભાષાપ્રેમી નિવૃત્ત શિક્ષક ટોની શિયાવોનેએ ત્રણ વર્ષ અગાઉ આદરેલા કાનૂનીયુદ્ધમાં વિજય મેળવી જાણે ઈતિહાસ રચી દીધો છે.શિયાવોનેને કાર પાર્કના ઉપયોગ બદલ 60 પાઉન્ડનો...

યુકેની સ્પેસ ટુરિઝમ કંપની વર્જિન ગેલેક્ટિકે અંતરિક્ષમાં ઇતિહાસ રચ્યો છે. તેની પહેલી સ્પેસ ટુરિસ્ટ ફ્લાઇટે અંતરિક્ષમાં પ્રવાસનના દરવાજા ખોલી નાખ્યા છે....

સામાન્ય રીતે તો પેન્સિલ ચિત્રકામ અને અન્ય રીતે લખવાના ઉપયોગમાં લેવાય છે, પરંતુ શ્રીલંકાના આ પ્રતિભાશાળી કલાકારે પેન્સિલની અણી પર જ પોતાની કલાત્મકતાનું...

મિઝોરમના 78 વર્ષના એક વ્યક્તિએ તેમનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવા માટે ઉંમરને આડે આવવા દીધી નથી. તેમણે માત્ર બાકી અભ્યાસ પૂર્ણ માત્ર શાળામાં એડમિશન જ નથી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના બહેન વસંતીબહેન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મોટા બહેન શશી દેવી રવિવારે એકમેકને મળ્યાં તે સમાચાર સોશિયલ...

વિશ્વની સૌથી ઊંચી ‘મહાકાય’ ગાયનો વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થયો છે. યુટ્યુબ પર આ ગાયના વીડિયોને 50 લાખથી વધુ લોકો નિહાળી ચૂક્યા છે, અને આ આંકડો...

બાર્બી ડોલના સમગ્ર વિશ્વમાં લાખો -કરોડો ચાહકો છે. આમાંથી કેટલાક અનોખા ચાહકો પણ છે, જે બાર્બી સંબંધિત ચીજવસ્તુઓ એકત્રિત કરતાં રહે છે. જોકે જર્મનીની બેટિના...



to the free, weekly Gujarat Samachar email newsletter