વિશ્વવિક્રમ સર્જક રીંગણું

અમેરિકાના પેનસિલ્વેનિયાના ખેડૂત એરિક ગનસ્ટ્રોમે અધધધ 3 કિલો 969 ગ્રામનું વિશાળ રીંગણ ઉગાડીને પોતાના નામે વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનાર આ રીંગણની ખાસિયત માત્ર તેનું વજન જ નથી, પણ તેની ગોળાઈ પણ છે, જે...

સવાસો વર્ષના દાદાનું સ્મિત

આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. 

ઉત્તર પ્રદેશના હરદોઈના રહેવાસી 68 વર્ષીય મહિલાએ કંઈક એવું કરી બતાવ્યું કે, વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. હરદોઈના કુમુદિની દેવીએ 68 વર્ષની ઉંમરે એલએલબીનો અભ્યાસ...

માનવી માટે અગ્નિ અને અનાજની વાવણી પછી કદાચ સૌથી મોટી શોધ પગરખાં જ હશે. આખા વિશ્વમાં કરોડો લોકો જાણી-અજાણી સંખ્યાબંધ બ્રાન્ડ્સના પગરખાં પહેરતા હશે પરંતુ, તમને...

તેલંગણાના રાજજ્ઞા સરસિલ્લા જિલ્લાના મુસ્તાબાદ મંડલના બદનકલ ગામનાં એક મહિલા મલ્લવા છેલ્લા 15 વર્ષથી સામાન્ય ભોજનના બદલે માત્ર ચોકના ટુકડા ખાઇને જીવન ગુજારી...

વર્ષોપહેલાં ખોવાઈ ગયેલી વસ્તુ અચાનક મળી જતાં લોકો આશ્ચર્યચકિત થઇ જતાં હોય છે. પણ કેનેડાની શૈટલર નામની મહિલાને તો સમુદ્રની પાસે સફાઈ કરતાં 34 વર્ષથી પાણીમાં...

લંડન સામાન્ય લોકો માટે સહેલાણીઓના સ્વર્ગ તરીકે ભલે જાણીતું હોય પરંતુ, ધનવાનો માટે તે ડાઈવોર્સ કેપિટલ તરીકે પ્રખ્યાત છે. લંડનના ધારાશાસ્ત્રીઓની ફોજ આવા...

જો તમે આ પચરંગી મહાનગરના કોઈ સુપરમાર્કેટમાં વેજિટેબલ્સ રેક પર નજર કરશો, તો જોવા મળશે કે આ તમામ શાકભાજી યુરોપ કે અમેરિકામાંથી આવે છે. યુએઇ તેની ખાદ્ય જરૂરિયાતોના...

કર્ણાટકના મહાનગર બેંગલૂરુમાં ભારતની પ્રથમ 3D-પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગનો પ્રારંભ થયો છે. આ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગનું નિર્માણ લાર્સન એન્ડ ટુબ્રોએ કર્યું...

કુદરતનું કામકાજ નિશ્ચિત અને સમયાનુસાર હોય છે પરંતુ, ક્યારેક તે કમાલ પણ કરી નાખે છે. તમે જિરાફ તો જોયું જ હશે, પીળા અને બ્રાઉન કલરના ટપકાની પેટર્નથી તે...

કોઈ પણ દેશના ટુરિસ્ટ વિદેશમાં પોતાના દેશના પ્રતિનિધિ સમાન હોય છે. તેઓ દેશની શાન વધારે છે તો ઘણી વખત છબી બગાડે પણ છે. આલ્બેનિયાના પ્રવાસે ગયેલા ઈટાલીના...

જાણીતી કહેવત છે કે ‘ટાલિયા નર સદા સુખી’ અને આ કહેવત પાછળનું કારણ એ હોઈ શકે કે ટાલિયા નરને હેર સ્ટાઇલ કરવાની, વાળ ઓળવાની કે વાળ કપાવવાની કોઇ તસદી લેવી પડતી...



to the free, weekly Gujarat Samachar email newsletter