લીબિયન પ્રેસિડેન્શિયલ કાઉન્સિલના સભ્ય અબ્દુલ્લા અલ – લફી સાથેની બેઠક પછી મોરોક્કોના વિદેશ પ્રધાન નાસિર બૌરિતાએ જણાવ્યું હતું કે તેમનો દેશ લીબિયા સાથેના મજબૂત સંબંધો જાળવી રાખવા ઉત્સુક છે.
કેન્યાની મેરેથોન દોડવીર એગ્નેસ એનજિટેકે માત્ર મહિલાઓ માટેની હાફ મેરેથોન માત્ર એક સેકન્ડના તફાવતથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રવિવાર 20 સપ્ટેમ્બરે કોપનહેગન ખાતે વર્લ્ડ એથેલેટિક્સ રોડ રનિંગ ચેમ્પિયનશિપમાં એક કલાક, પાંચ મિનિટ અને 15 સેકન્ડમાં અંતર...
ભારતના હાઈ કમિશન દ્વારા નાઈરોબી ખાતે 15 સપ્ટેમ્બર 2026ના દિવસે 62મા ઈન્ડિયન ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન (ITEC) દિવસની ઉજવણી કરી હતી. કેન્યાના કેબિનેટ સેક્રેટરી ફોર પબ્લિક સર્વિસ જ્યોફ્રી રુકુ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા.
લીબિયન પ્રેસિડેન્શિયલ કાઉન્સિલના સભ્ય અબ્દુલ્લા અલ – લફી સાથેની બેઠક પછી મોરોક્કોના વિદેશ પ્રધાન નાસિર બૌરિતાએ જણાવ્યું હતું કે તેમનો દેશ લીબિયા સાથેના મજબૂત સંબંધો જાળવી રાખવા ઉત્સુક છે.

ઉત્તર મોઝામ્બિકના કાબો ડેલ્ગાડોમાં ઈસ્લામી વિદ્રોહીઓનું મૂળ હોવાને પગલે રવાન્ડાના દળોએ કેન્યા અને ટાન્ઝાનિયાને ચેતવણી આપી હતી. હાઈ એલર્ટ પર રહેલી...
ક્ષિણ આફ્રિકાના બંધ પડેલા એક રેલ્વે સ્ટેશનનનું વેક્સિનેશન સાઈટમાં રૂપાતરણ કરાયું છે. જોહાનિસબર્ગથી ૩૦ માઈલના અંતરે આવેલા સ્પ્રિંગ્સ ટાઉન સ્ટેશને આ સફેદ ટ્રેન – ટ્રાન્સવેકો - આવે છે અને પ્લેટફોર્મ પર રહેલા લોકોને એક પછી એક ટ્રેનમાં બોલાવીને...

૨૦૦૫માં ઓઈલ પામની ખેતીની શરૂઆત થઈ ત્યારથી વધુને વધુ ખેડૂતો આ પાક તરફ વળ્યા છે. એડવિન કિસેકાએ ૨૦૧૩માં પહેલી વખત ઓઈલ ફામનું વાવેતર કર્યું હતું. આવતા વર્ષે...
યુગાન્ડામાં ૧૮ મહિના અને તે પછી હાલ પણ અમલી લોકડાઉનથી સ્કૂલોના ૧૫ મિલિયન જેટલાં બાળકોને શિક્ષણ મળવાનું સાવ બંધ નથી થયું. પરંતુ, તદ્દન ઓછું થઈ ગયું છે. ડો. મેરી ગોરેટ્ટી નાકાબુગોએ જણાવ્યું કે સ્કૂલો લાંબો સમય બંધ રહે તો વિવિધ સ્તરે કટોકટી સર્જાશે....
જેલમાં સજા ભોગવી રહેલા ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાના સમર્થનમાં નવેસરથી વિરોધ દેખાવો થઈ શકે તેવા અહેવાલોને પગલે સાઉથ આફ્રિકન નેશનલ ડિફેન્સ ફોર્સીસ (SANDF)ના સૈનિકોએ પીટરમેરિત્ઝબર્ગમાં પૂર્વતૈયારીઓનું નિદર્શન કર્યું હતું.
ટાન્ઝાનિયાના પ્રેસિડેન્ટે પ્રેસિડેન્ટ સામિયા હસને જણાવ્યું હતું કે દાર - એ- સલામમાં ફ્રેંચ એમ્બેસી પાસે થયેલી સશસ્ત્ર અથડામણમાં ત્રણ પોલીસ ઓફિસર,ઓક્ઝિલિયરી પોલીસના એક મેમ્બર અને બંદૂકધારી શખ્સ સહિત પાંચ લોકોનું મૃત્યુ થયું હતું. તેમણે આ ઘટનાની...

કોરોના વાઈરસ મહામારી સામે લડવા માટે ફાળવવામાં આવેલા અંદાજે સાત મિલિયન ડોલરની કથિત ઉચાપત બદલ કોંગોના પૂર્વ આરોગ્ય પ્રધાન એટેની લોંગોન્ડોની ૨૭ ઓગસ્ટે ધરપકડ...

યુગાન્ડાના હેલ્થ મિનિસ્ટર ડો. જેન રુથ એસેંગે તાજેતરમાં જણાવ્યું હતું કે દુનિયાના સમૃદ્ધ દેશો વેક્સિનનો જથ્થો લઈ લેતા હોવાથી યુગાન્ડાને ૨૨ મિલિયન લોકોને...

દેશમાં મહત્ત્વની ચૂંટણી આડે એક વર્ષ રહ્યું છે અને મોટા બંધારણીય સુધારા હાલ પૂરતા મોકુફ રખાયા છે તથા નવા ગઠબંધનો આકાર લઈ રહ્યા છે ત્યારે કેન્યાનું રાજકીય...